શોધખોળ કરો

હાર્દિક પટેલને ફીટ કરવા તેના એક સમયના ખાસ મિત્રનો ભાજપ સરકારે કર્યો ઉપયોગ, જાણો વિગત

1/4
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર કેતન પટેલને રાજદ્રોહના કેસમાં મુક્ત કરવામાં આવ્યો છે. કેતન પટેલને મુક્ત કરીને ભાજપ સરકારે હાર્દિક પટેલને કાયમ માટે ફીટ કરી દેવાનો તખ્તો તૈયાર કર્યો છે અને તેને રાજદ્રોહના કેસમાં સજા થાય તેવી શક્યતા વધી ગઈ છે.

2/4
જેલમાંથી બહાર નીકળ્યા પછી કેતન પટેલ અને ચિરાગ પટેલે હાર્દિક સાથે છેડો ફાડી નાંખ્યો હતો. આ વાત આટલેથી અટકી નહોતી. કેતન અને ચિરાગે હાર્દિકને બોલાવ્યા વગર આંદોલનમાં શહીદ થયેલા પાટીદાર યુવાનનો માટે એક કાર્યક્રમ પણ રાખ્યો હતો. હવે કેતન પટેલને સરકારી સાક્ષી બનાવવાની વાત થઇ રહી છે, ત્યારે આ વાત હાર્દિકને મોટો ફટકો પડ્યો છે તેમ કહી શકાય.

3/4
પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલ અને તેના પાંચ સાથીઓ પર રાજદ્રોહનો ગુનો દાખલ થયો હતો અને તેમને લાંબા સમય સુધી જેલમાં રહેવું પડ્યું હતું. રાજદ્રોહના કેસમાંથી મુક્ત થયેલો કેતન પટેલ પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલનો અંગત મિત્ર હતો. આંદોલન દરમિયાન હાર્દિક પટેલ, કેતન પટેલ સહિત છ પાસના કન્વીનરો પર રાજદ્રોહનો ગુનો દાખલ થતાં તેમને જેલ જવું પડ્યું હતું.

4/4
કેતન પટેલે કરેલી અરજી સેશન્સ કોર્ટે મંજૂર રાખી છે. કેતન પટેલને સરકારી સાક્ષી બનાવવામાં આવશે. જે જોતાં હાર્દિક પટેલનો એક મોટો ફટકો પડ્યો છે. કેતન પટેલ હાર્દિક સામેના કેસમાં જુબાની આપશે અને અન્ય પુરાવા પણ આપશે. તેના આધારે હાર્દિકને રાજદ્રોહના કેસમાં સજા કરાવવાનો ભાજપનો પ્લાન છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ

Gandhinagar: ઘરવિહોણા કુટુંબોને ઘર બાંધવાની સહાયને લઈ જાહેરાત સરકારે કરી મોટી જાહેરાત

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં મેઘમહેર,કપરાડામાં 6 ઈંચ વરસાદથી જળબંબાકાર

Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ

વિડિઓઝ

Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી
Gujarat Rain Red Alert : ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ , તૂટી પડશે અતિ ભારે વરસાદ
North Gujarat Rain : હવે ઉત્તર ગુજરાતમાં વરસાદનું દે ધનાધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!

શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું

રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
પોસ્ટ ઓફિસની ધમાકેદાર સ્કીમ: ઝીરો રિસ્ક સાથે એકવાર રોકાણ કરો અને દર મહિને મેળવો ગેરંટીડ કમાણી

Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી

Embed widget