શોધખોળ કરો

કિંજલ દવે સાથે લગ્નની વધુ ફેક તસવીરો આવી સામે, જુઓ કઇ રીતે બનાવાઇ હતી આ તસવીરો

1/12
2/12
3/12
કિંજલ દવેએ ફરિયાદ નોંધાવી હતી કે તેની કેટલીક તસવીરોને ફોટોશોપની મદદથી બનાવી સોશિયલ મીડિયા પર બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નિરજે તેની અન્ય તસવીરોને મોર્ફ કરીને કિંજલ દવેના ફોટો ફોટોશોપ કર્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

4/12
5/12
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે આ મામલે અમદાવાદના રહેવાસી નિરજ મકવાણા નામના યુવકની ધરપકડ કરી છે. નિરજે પોતાના અને કિંજલ દવેના ફોટોને ફોટોશોપની મદદથી બનાવ્યા હતા અને કિંજલને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો.

6/12
7/12
8/12
અમદાવાદઃ ગુજરાતી સોંગ ‘ચાર ચાર બંગડી’ની જાણીતી બનેલી ગાયિકા કિંજલ દવેના મોર્ફ કરેલી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયાની અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે નિરજ મકવાણા નામના યુવકની પોલીસે ધરપકડ કરી છે. નિરજ મકવાણાનું ફેસબુક એકાઉન્ટ આ પ્રકારની મોર્ફ કરેલી તસવીરોથી ભરેલું પડ્યું છે.

9/12
10/12
 ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પણ એક યુવકે કિંજલ દવેના ફોટોને એડિટ કરીને તેની બિભત્સ તસવીરો વાયરલ કરી હતી. આ અંગે કિંજલ દવેને જાણ થતા અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં તેને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ફરિયાદ નોંધાવી હતી.

11/12
ફરિયાદ નોંધાવ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ફોટો વાયરલ કરનારા નિરજ મકવાણા નામના યુવાનની ધરપકડ કરી છે. આ અંગે ક્રાઇમ બ્રાંચે યુવાન મનોવિકૃત હોવાનું જણાવ્યું છે. આરોપીએ આ તમામ ફોટા મોર્ફ કરીને પોતાના ફેસબુક પેજ સહિતના સોશિયલ મીડિયામાં વાઇરલ કરેલા છે.

12/12
એટલું જ નહીં નિરજે ફોટોશોપની મદદથી કિંજલ દવે સાથે પોતાની કેટલીક તસવીરો મોર્ફ કરી હતી અને કિંજલ દવે સાથે તેના લગ્ન થયા છે અને તે તેની પત્ની છે તેવું લખાણ પણ ફેસબુક પર લખ્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ

ગુજરાતમાં આકાશી આફત: 24 કલાકમાં 265 તાલુકામાં વરસાદ, 31 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 1000થી વધુ રસ્તા બંધ

Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને

ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર

"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ

Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'

ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી

Embed widget