શોધખોળ કરો
અમદાવાદઃ 'મારી પત્નીને 11 બોયફ્રેન્ડ સાથે છે સંબંધ, મારો પુત્ર બીજા સાથેના સંબંધથી જન્મ્યો છે'
1/9

પરેશભાઈએ ઘાટલોડિયા પોલીસને કરેલી અરજીમાં દાવો કર્યો છે કે, તેમની પત્ની તેના પુરુષ મિત્રોને ઘરે બોલાવતી હતી. ફેસબુક અને વોટ્સએપના ચેટિંગમાં પુરુષ મિત્રોને ખુશ રાખવા અશ્લિલ ફોટા પણ તે મોકલતી હોવાનુ હરીશે અરજીમાં જણાવ્યું છે.
2/9

પરેશભાઈએ જણાવ્યું હતું કે, એક રાતે કામિની વોટ્સએપ પર ચેટ કરતી હતી. ત્યારે તેમણે તેનો ફોન માંગ્યો હતો. જોકે, તેણે ફોન આપવાનો ઇનકાર કરતાં પરેશને શંકા જાગી હતી અને તેણે ફોન ઝૂંટવીને લઈ લીધો હતો. આ પછી તેણે મોબાઇલ ચેક કરતાં તેમણે કેટલાય યુવકો સાથે પત્નીની ચેટ જોવા મળી હતી. જેમાં તે બીભત્સ વાતો કરતી હતી અને તેના બીભત્સ ફોટા પણ તેણે મોકલ્યા હતા.
Published at : 25 May 2018 10:21 AM (IST)
View More





















