શોધખોળ કરો
મોદી અંગે જીજ્ઞેશ મેવાણીએ કરી વાધાજનક ટ્વીટ, થઈ વાયરલ
1/5

ઉલ્લેખનીય છે કે મેવાણીએ થોડા દિવસ પહેલા જ એવો દાવો કર્યો હતો કે તેમને ડોન રવિ પૂજારી ધમકી આપી રહ્યો છે. મેવાણીએ ફોન કોલનું રેકોર્ડિંગ પણ સોશિયલ મીડિયામાં શેર કર્યું હતું.
2/5

જીજ્ઞેશ મેવાણીએ થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રની એક મહિલા પત્રકારની ફોટોશોપ્ડ તસવીર ટ્વીટર પર શેર કરી હતી. જેના બદલ તેમની સામે પુણેમાં પોલીસ ફરિયાદ પણ થઈ છે.
Published at : 15 Jun 2018 05:16 PM (IST)
Tags :
PM ModiView More





















