શોધખોળ કરો
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, ક્યાં પડી શકે છે ધોધમાર વરસાદ, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/22115957/Rain5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![હવામાન ખાતા દ્વારા જણાવાયું છે કે, 24 જુલાઈથી સમગ્ર ગુજરાતમાં ચોમાસું ફરી જોર પકડશે અને લગભગ દરેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. બંગાળની ખાડી પર સર્જાયેલા લો પ્રેશરને કારણે અમદાવાદમાં 24 જુલાઈથી ચોમાસું જોર પકડશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/22120001/Rain12.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હવામાન ખાતા દ્વારા જણાવાયું છે કે, 24 જુલાઈથી સમગ્ર ગુજરાતમાં ચોમાસું ફરી જોર પકડશે અને લગભગ દરેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. બંગાળની ખાડી પર સર્જાયેલા લો પ્રેશરને કારણે અમદાવાદમાં 24 જુલાઈથી ચોમાસું જોર પકડશે.
2/5
![અમદાવાદ: અમદાવાદ સહિત ગુજરાતમાં અનેક જગ્યા વરસાદે વિરામ લીધો છે ત્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હવે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ થાય તેવી સિસ્ટમ સક્રિય થઈ છે. જોકે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ ચાલુ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/22115957/Rain5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદ: અમદાવાદ સહિત ગુજરાતમાં અનેક જગ્યા વરસાદે વિરામ લીધો છે ત્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હવે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ થાય તેવી સિસ્ટમ સક્રિય થઈ છે. જોકે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ ચાલુ છે.
3/5
![24 જુલાઈએ મધ્ય અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, ખેડા, આણંદ, સાબરકાંઠા અને ગાંધીનગરમાં ભારે વરસાદ થાય તેવી સિસ્ટમ સક્રિય થઈ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/22115954/Rain4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
24 જુલાઈએ મધ્ય અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, ખેડા, આણંદ, સાબરકાંઠા અને ગાંધીનગરમાં ભારે વરસાદ થાય તેવી સિસ્ટમ સક્રિય થઈ છે.
4/5
![હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. શહેરના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, સાબરકાંઠા, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ અને કેંદ્રશાસિત પ્રદેશોમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/22115950/Rain3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. શહેરના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, સાબરકાંઠા, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ અને કેંદ્રશાસિત પ્રદેશોમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
5/5
![હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે, શનિવારે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાથી દૂરના વિસ્તારોમાં હવાનું નીચું દબાણ અને દક્ષિણ ગુજરાત ઉપર હવાનું ઉંચું દબાણ રહ્યું હતું. આ સિસ્ટમના કારણે સમગ્ર ગુજરાત અને બાજુના કેંદ્ર શાસિત પ્રદેશોમાં આગામી 5 દિવસ સુધી વરસાદ પડશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/22115945/Rain2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે, શનિવારે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાથી દૂરના વિસ્તારોમાં હવાનું નીચું દબાણ અને દક્ષિણ ગુજરાત ઉપર હવાનું ઉંચું દબાણ રહ્યું હતું. આ સિસ્ટમના કારણે સમગ્ર ગુજરાત અને બાજુના કેંદ્ર શાસિત પ્રદેશોમાં આગામી 5 દિવસ સુધી વરસાદ પડશે.
Published at : 22 Jul 2018 12:01 PM (IST)
Tags :
20 Inch Rainfall In Gir Gadhada Heavy Rains In Gujarat Four Villages In Gir Somnath Heavy Rainfall Gir Somnath District The National Disaster Response Force Heavy Rain In North Gujarat Heavy Rainfall Warning Issued Heavy Rainfall In Saurashtra Heavy Rainfall Lashed Across Gujarat Chief Minister Vijay Rupaniવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)