શોધખોળ કરો
ગુજરાતમાં ફરી ક્યારે સક્રિય થશે ચોમાસું, જાણો કઈ તારીખે આવશે વરસાદ
1/5

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ સપ્તાહમાં વરસાદની ઘટ પૂરી થવા ઉપરાંત સારો વરસાદ પડશે. 8મી ઓગસ્ટથી ગુજરાતમાં પુનઃ મેઘરાજાની સવારી આવી પહોંચશે અને ભારેથી અતિભારે વરસાદ પડશે.
2/5

અપર એર સાયક્લોનિક સરક્યુલેશનથી ચાર દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનાં કેટલાંક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. તેમજ બંગાળની ખાડીમાં સર્જાયેલાં લો-પ્રેશરથી 8મી ઓગસ્ટથી ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે.
Published at : 07 Aug 2018 12:26 PM (IST)
View More





















