શોધખોળ કરો
શનિવારે ગુજરાતમાં બેસશે ચોમાસુ, જાણો ક્યાં પડશે સૌથી પહેલાં વરસાદ?
1/6

નોંધનીય છે કે આજે વહેલી સવારે રાજસ્થાનના બીકાનેરમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે સમગ્ર વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. આ ઉપરાંત વાવાઝોડાંના કારણે ઘણી જગ્યાએ ઝાડ પણ પડી ગયા હતાં.
2/6

હવામાન વિભાગની ચેતવણીથી મુંબઇમાં રહેવાસી લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. આવનારા 48 કલાકમાં શહેરમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગની આ ચેતવણીને ધ્યાનમાં રાખતા મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)એ પોતાના કર્મચારીઓની રજા રદ્દ કરી દીધી છે.
Published at : 08 Jun 2018 10:07 AM (IST)
View More





















