શોધખોળ કરો
વિધાનસભાની ચુંટણી માટે 'ત્રીજા' પક્ષના આ રાષ્ટ્રીય નેતા ગુજરાતી બનીને ગુજરાતમાં જ રહેશે
1/4
ગાંધીનગરઃ આગામી 2017માં આવનારી ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઈને રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે હવે આ ચુંટણી પડધમમાં એનસીપીએ પણ ઝંપલાવ્યું છે. આજે એનસીપીના નેતા પ્રફુલ પટેલની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. આ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કી પણ હાજર રહ્યા હતા. ત્યારે પ્રફુલ પટેલ ગુજરાત એનસીપીનો ચહેરો બની શકે છે. 2017માં આવનારી વિધાનસભા ચૂંણીને લઇ એનસપીનો ગુજરાતમાં વ્યાપ વધારવા અનેક લોકોને એનસીપીમાં જોડવાની બાબતે મંથન કરવામાં આવ્યું હતું.
2/4

ગુજરાતમાં એનસીપી પોતાની અલગ ઓળખ ઊભી કરશે. રાજ્યમાં ત્રીજો વિકલ્પ ન મળ્યો હોય એનસીપી માટે રાજકીય જગ્યા મળશે. આ ઉપરાંત જૂનાગઢ કૉંગ્રેસનાં મંત્રી રમેશ ભીમણી, પંચમહાલના તખ્તસિંહ, દલિત આગેવાન મંજીભાઈ સોલંકી અને કૉંગ્રેસના અનેક આગેવાનો એનસીપીમાં જોડાયા છે.
Published at : 26 Oct 2016 01:05 PM (IST)
View More
ટોપ સ્ટોરી
ગુજરાત
સ્પોર્ટ્સ
ધર્મ-જ્યોતિષ
રાજકોટ




















