શોધખોળ કરો
260 કરોડનો કૌભાંડી વિનય શાહ વિદેશમાંથી ઝડપાયો, જાણો ક્યા દેશમાં છૂપાયો હતો?
1/4

આ દંપતિ પૈકી ભાર્ગવી પણ દિલ્હીથી વિદેશ ભાગી ન જાય તે માટે એલર્ટ જાહેર કરાયું છે. આ દંપતિએ થલતેજના પ્રેસિડેન્ટ હાઉસમાં તેમણે વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન નામથી ઓફિસ ખોલીને લોકોને જાહેરખબર જોવાના બદલામાં તગડી કમાણીની લાલચ આપી હતી. એ પછી કરોડો રૂપિયા ઉઘરાવીને આખો પરિવાર ફરાર થઈ ગયો.
2/4

ગુજરાત પોલીસે આ મામલે નેપાળ પોલીસને જાણ કરતાં નેપાલ પોલીસે વિનય શાહની તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં તે કાઠમંડુની એક હોટલમાં છૂપાયો હોવાની પાકી બાતમી મળતાં પોલીસે દરોડો પાડીને તેને ઝડપી લીધો હતો. વિનય શાહને લેવા માટે હવે સીઆઈડી ક્રાઈમની ટીમ નેપાળ જશે.
Published at : 26 Nov 2018 12:13 PM (IST)
View More




















