શોધખોળ કરો

અમદાવાદને ભડકે બાળવાનું કાવતરું સાણંદમાં ઘડાયું, જાણો કોની કોની સામે થઈ ફરિયાદ?

1/6
2/6
3/6
પોલીસ બંદોબસ્તમાં 200થી વધુ લોકોએ સેટેલાઇટથી આ માર્ચ શરૂ કરી હતી પરંતુ થોડા સમયમાં બે હજાર લોકો આ રેલીમાં જોડાયા હતા અને ભીડ બેકાબૂ બની ગઇ હતી. ટોળાએ અનેક થિયેટર્સમાં તોડફોડ કરી વાહનો સળગાવ્યા હતા. હિમાલયા મોલ, ગુલમહોર, આલ્ફા વન, એક્રોપોલિસ મોલ સહિતના અનેક મોલમાં તોડફોડ કરી વાહનો સળગાવ્યા હતા.

4/6
પોલીસ ફરિયાદમાં સમગ્ર ઘટનાને કઇ રીતે અંજામ અપાયો તેની જાણકારી આપવામાં આવી છે. પદ્માવત ફિલ્મના વિરોધમાં શહેરમાં શાંતિપૂર્વક કેન્ડલ માર્ચ યોજવાની યોજના બનાવાઇ હતી. આ માટે સુરેન્દ્રસિંહ જાડેજા અને ઘનશ્યામસિંહ રહેવર નામની વ્યક્તિઓએ પોલીસ પાસે કેન્ડલ માર્ચની પરમિશન લેવા ગયા હતા. અગાઉ પોલીસે આ મામલે પરમિશન આપવાની ના પાડી હતી પરંતુ માર્ચ કાઢવા માટે તેઓ શાંતિથી સમગ્ર રેલીની માંગણી કરતા આખરે તેમને પરમિશન મળી હતી.

5/6
પોલીસના કહેવા પ્રમાણે, આરોપીઓએ સાણંદમાં ગુપ્ત બેઠક કરીને અમદાવાદમાં તોફાન મચાવવાનો પ્લાન ઘડ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સાણંદમાં બપોરે જ નક્કી થઇ ગયું હતું કે અમદાવાદના થિયેટરોને આંગ ચાંપીને સળગાવી દેવાના છે.

6/6
અમદાવાદ: ફિલ્મ પદ્માવતની રીલિઝના વિરોધમાં મંગળવારે તોફાન મચાવનારા અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે મોલમાં તોડફોડ કરનારા અને લોકોના વાહનો સળગાવનારા 56 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે સાંજે ફિલ્મના વિરોધમાં નીકળેલી કેન્ડલ માર્ચ બાદ અચાનક તોફાન ફાટી નીકળ્યા હતા. ટોળાએ અમદાવાદના અનેક થિયેટરમાં તોડફોડ કરી હતી અને વાહનોને આગ ચાંપી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  

Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ

CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'

નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો

Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 

Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન

રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ

Embed widget