શોધખોળ કરો
અમદાવાદઃ દારૂબંધી ધરાવતાં ગુજરાતમાં આ 'દારૂ' પીવાથી પોલીસ નહીં પકડે
1/6

પાલીતાણાના ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા યુવા શિક્ષક નાથાલાલ ચાવડા છેલ્લા બે વર્ષથી નિકોટીન મુક્ત ભારતન અભિયાન લઈને અનેક આયુર્વેદિક વસ્તુઓ બનાવી ચુક્યા છે, જેમાં તેઓએ આયુર્વેદિક તમાકુ, આયુર્વેદિક બીડી ઉપરાંત આયુર્વેદિક ભુવડ ગુટકા, ભુવ અફીણ, ભુવડ ગાંજો જેવી વસ્તુઓ બનાવી છે. જે લોકોને વ્યસનમાંથી મુક્તિ તો અપાવે છે સાથે સાથએ અનેક અસાધ્ય રોગોમાંથી પણ મુક્તિ અપાવે છે.
2/6

અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂ પીતા પકડાઇ જાવ તો પોલીસ તમને જેલ પાછળ ધકેલી દે છે, પરંતુ આ દારૂ પીવો તો પોલીસ તમને પકડશે નહીં. આ સાંભળીને તમને આશ્ચર્ય થશે. પણ વાત એવી છે કે, પાલીતાણાના એક શિક્ષકે ભુવડ દારૂની શોધ કરી છે. ગાંધી જયંતિ નિમિતે પાલીતાણા મામલતદાર, ડે.કલેક્ટર તેમજ પાલીતાણાના આગેવાનોની હાજરીમાં આ આયુર્વેદિક દારુનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
Published at : 07 Oct 2016 10:14 AM (IST)
View More





















