શોધખોળ કરો

નરેન્દ્ર મોદી 27મીથી ગુજરાતમાં, 15 સભાને સંબોધશે, જાણો ક્યાં ક્યાં યોજાશે સભા ?

1/4
દરમિયાન ભાજપના પ્રવકતા યમલ વ્યાસે જણાવ્યુ છે કે પીએમના કાર્યક્રમ ઉપર કામકાજ ચાલી રહ્યુ છે. ગુજરાતમાં 22 વર્ષથી ભાજપનું શાસન છે અને ભાજપને આ વખતે પાટીદાર અને કોંગ્રેસ તરફથી ટક્કર મળી રહી છે એવામાં ભાજપ પીએમ મોદીની વધુને વધુ રેલીઓ યોજવા ઇચ્છે છે સામાન્ય રીતે પીએમ મોદી 10 વિધાનસભા બેઠકો માટે એક રેલી કરતા હોય છે.

2/4
આ કાર્યક્રમમાં સૌથી મહત્વની વાત એ છે કે, પીએમ મોદી સૌરાષ્ટ્રમાં 11 રેલીઓ અને દ.ગુજરાતમાં 4 રેલીઓને સંબોધન કરશે. આ વિસ્તારોમાં પાટીદારોની મોટી વસ્તી છે. દ.ગુજરાત અને ખાસ કરીને સુરતમાં જીએસટી વિરૂધ્ધ મોટાપાયે દેખાવો થયા હતા. અહીના વેપારીઓને પોતાની તરફ લાવવા ભાજપને ઘણી મહેનત કરવી પડી રહી છે.

3/4
તેઓ 29મીએ નવસારી, ભરૂચ, જુનાગઢ અને ભાવનગરની મુલાકાત લઇ શકે છે. 3જી ડિસેમ્બરે તેઓ કદાચ તાલાલા, મોરબી અને રાજકોટમાં સભાને સંબોધન કરશે. તે પછી 4 ડિસેમ્બર રાજયની મુલાકાતે આવશે અને સુરેન્દ્રનગર, પાલીતાણા, જસદણ અને જામનગરમાં સભાઓને સંબોધન કરશે.

4/4
અમદાવાદ: ગુજરાતમાં ભાજપને વિજય અપાવવા માટે પીએમ મોદી 27 નવેમ્બરથી મોરચો સંભાળીને રાજયના વિવિધ વિસ્તારોમાં 15 જેટલી સભાઓને સંબોધન કરશે. આ ઘટનાક્રમ સાથે જોડાયેલા પક્ષના સુત્રોએ આ માહિતી આપી હતી. પ્રારંભિક કાર્યક્રમ અનુસાર પીએમ મોદી 27મીએ ભુજ, અમરેલી, વાપી અને કામરેજમાં રેલીઓને સંબોધન કરશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: કરોડોના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડન પર ફરી વળશે બુલડોઝર,ગુજરાત યુનિવર્સિટી સામે કોંગ્રેસના ગંભીર આરોપ

હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં

Ahmedabad: ડિફેન્સના નામે સસ્તી બ્રાન્ડનો દારુ બોટલમાં ભરી વેચાણ! પોલીસે 1 આરોપી ઝડપી લીધો

Gujarat Rain: અમદાવાદના નિકોલ, ઓઢવ-કાંકરિયા સહિતના વિસ્તારોમાં ઝાપટાં, વાતાવરણમાં પ્રસરી ઠંડક

વિડિઓઝ

Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન
Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી

હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે

ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી

રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!

Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ

Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો

Embed widget