શોધખોળ કરો
અમદાવાદના સોલામાં PSIએ કર્યો આપઘાત, સુસાઈડ નોટમાં કયા ઉચ્ચ અધિકારી પર લગાવ્યા આક્ષેપ? જાણો વિગત
1/4

મારે 3 વર્ષની નાની પુત્રી પર્લ છે મરણ પછી તેનું કોણ ધ્યાન રાખશે આ સવાલ મારા મગજમાં હંમેશાથી થતો હતો. પરંતુ એન.પી.પટેલના ત્રાસથી તે વિચાર પણ મેં ત્યાગી દીધો હતો. મારી આખરી ઈચ્છા એ છે કે એન.પી.પટેલને આજીવન કેદ કરવામાં આવે અને હું હોશ હવાસમાં આ નિવેદન આપુ છું.
2/4

હું દેવેન્દ્ર રાઠોડ મદદનીશ નિયામક આઉટડોર (ડીવાયએસપી)ના ત્રાસથી આત્મહત્યા કરું છું. એન.પી.પટેલ ઓફિસમાં બોલાવીને ખખડાવે છે. ખોટી માંગણીઓ કરે છે. એટલે આત્મહત્યા સિવાય કોઈ વિકલ્પ નથી. આ મરતા માણસની છેલ્લી ઇચ્છા છે કે ડીવાયએસપી એન.પી.પટેલ કાયમ માટે બરતરફ થાય અને તેમની ગેરરીતિઓ અંગે યોગ્ય તપાસ થવી જોઈએ.
Published at : 01 Jan 2019 10:27 AM (IST)
Tags :
PSI Suicide CaseView More





















