શોધખોળ કરો

રાહુલ ગાંધીએ બિઝનેસમેન-વેપારીઓ સાથે બેસીને અમદાવાદની ક્યાંની કીટલીની ઓછી ખાંડવાળી ચા પીધી ?

1/5
રાહુલે અમદાવાદમાં પણ કોઈ વીઆઈપી જેવાં નખરાં ના કરતાં સામાન્ય કાર્યકરો સાથે બેસીને ભોજન લીધું હતું. રાહુલે બપોરે ગુજરાતી દાળ, ભાત, સાદી રોટલી, શાક અને સલાડ ખાધાં હતાં. રીવરફ્રન્ટ પર સંવાદ કાર્યક્રમ પછી રાહુલ ગાંધીએ ગુજરાતના બિઝનેસમેન તથા નાના વેપારીઓ સાથે પ્રોફેશનલ મીટ કરી હતી.

2/5
રાહુલે બિઝનેસમેન તથા નાના વેપારીઓની તકલીફો પૂછી હતી. તેમના સૌજન્યશીલ વર્તનથી બધાં પ્રભાવિત થઈ ગયાં હતાં. આ કાર્યક્રમ પછી રાહુલ ગાંધીએ બિઝનેસમેન તથા વેપારીઓ સાથે બેસીને ચા પીધી હતી. આ ચા વી.એસ. હોસ્પિટલની કીટલી પરથી મંગાવાઈ હતી. રાહુલે ઓછી ખાંડવાળી ચા પીધી હતી.

3/5
અમદાવાદઃ સોમવારે અમદાવાદની એક દિવસીય મુલાકાતે આવેલાં કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ તેમની સાદગીથી લોકોને પ્રભાવિત કર્યા હતા. સામાન્ય રીતે મોટા નેતાઓ ચાર્ટર્ડ પ્લેન લઈને આવે છે પણ રાહુલ ગાંધી રૂટીન ફ્લાઈટમાં જ અમદાવાદ આવ્યા હતા. પ્લેનમાં તેમણે સામાન્ય લોકો સાથે સંવાદ કર્યો હતો.

4/5
રાહુલે સોમવારે રિવરફ્રન્ટ પર કાર્યકરો સાથે સંવાદ યોજી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતાં. તેમણે નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, ગુજરાતમાં વિકાસનું મોડલ સદંતર નિષ્ફળ નિવડયું છે. લોકોને ભાજપની સચ્ચાઇની ખબર પડી ગઈ છે અને ગુજરાતમાં ભાજપની હારનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યુ છે.

5/5
રાહુલ ગાંધીએ પ્રોફેશન્લસ-વેપારીઓ સાથેની બેઠકમાં બહુ રસ બતાવ્યો હતો. તેના કારણે નક્કી કરેલા કાર્યક્રમ કરતાં વધારે સમય પસાર થઈ જતાં રાહુલ ગાંધી પોતાની ફ્લાઈટ પણ ચૂકી ગયા હતા. રાહુલ પહેલાં 7.20 કલાકની દિલ્લીની ફ્લાઈટમાં જવાના હતા પણ તે ચૂકી જતાં છેવટે 8.30 વાગ્યાની ફ્લાઈટમાં ગયા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ શરુ

અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન

વરસાદની આગાહીને પગલે સાબરમતી રિવરફ્રન્ટ-કાંકરિયા લેક ખાતે જયા-પાર્વતી વ્રત માટે આયોજિત વિશેષ રાત્રિ આયોજન મોકૂફ

આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ

વિડિઓઝ

Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 

કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ! 2031 સુધી ચાલુ રહેશે PM કિસાન યોજના, કેબિનેટે આપી મંજૂરી

ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે

Gujarat Rain: આજે રાજ્યના 13 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 

Saurahtra Rain: કાલે ભાવનગર, બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ
Saurahtra Rain: કાલે ભાવનગર, બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ શરુ
Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ શરુ
ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ; 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ

Embed widget