જ્યારે 28 અને 29 ઓગસ્ટે ભાવનગર,બોટાદ,અરવલ્લી,વલસાડ અને મહિસાગરમાં ભારે વરસાદની આગાહી કરી છે.
2/6
વરસાદના કારણે અનેક લોકો અટવાઇ ગયા હતા અને જ્યાં સ્થાન મળ્યું ત્યાં વરસાદથી બચવા ઉભા રહી ગયા હતા. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ છે.
3/6
27 ઓગસ્ટે મધ્ય ગુજરાતમાં દાહોદ,પંચમહાલ,છોટા ઉદેપુરમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
4/6
અમદાવાદઃ રક્ષાબંધનના દિવસે બપોર પછી અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. શહેરના પૂર્વ અને પશ્વિમના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. શહેરના એસજી હાઈવે, વૈષ્ણોદેવી, ગોતા, થલતેજ, ઇસ્કોન, પ્રહલાદનગર, સરખેજ, બાપુનગર, નિકોલ સહિત ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
5/6
એક તરફ જ્યાં અમદાવાદમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે બીજીબાજુ હવામાન વિભાગે પણ આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. 27 ઓગસ્ટ એટલે કે આવતીકાલે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે.