હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. ગુજરાતમાં મેઘરાજા 5 દિવસનો વિરામ લેશે. જોકે વાદળછાયું વાતાવરણ બની રહેવાની શક્યતા છે.
2/5
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. ગુજરાતમાં મેઘરાજા 5 દિવસનો વિરામ લેશે. જોકે વાદળછાયું વાતાવરણ બની રહેવાની શક્યતા છે.
3/5
આ બંને વિસ્તારોની સરખામણીએ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત પ્રમાણમાં સુકા છે. અહીં વરસાદની જરૂરિયાત છે પરંતુ હજી રાહ જોવી પડી શકે છે.
4/5
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાત પર કોઈ જ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. ગુજરાતમાં આ વખતે મેઘરાજાનું જોર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર વધારે રહ્યું હતું.
5/5
અમદાવાદ: થોડા દિવસ પહેલાં જ વરસાદે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ધમરોળ્યું હતું. ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ હતી. લોકો વરસાદને પગલે ત્રાહિમામ પોકારી ઉઠ્યાં હતાં જોકે હવે મેઘરાજાએ થોડો વિરામ લીધો છે. હવામાન વિભાગે આ બાબતેની આગાહી કરી છે.