શોધખોળ કરો
અમદાવાદ રીવરફ્રન્ટ પર યુવક-યુવતી ચોંટીને જાહેરમાં કરી રહ્યાં હતાં અશ્લીલ હરકતો ને પોલીસ આવી ગઈ, પછી શું થયું ?
1/7

જો કે પોલીસે તેમને જાહેરમાં અશ્લીલ હરકતો કરવું એ અપરાધ છે કેનું સાફ શબ્દોમાં સમજાવીને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. તેમની સામે ગુનો નોંધાતાં તેમનાં પરિવારજનો દોડતાં થઈ ગયાં હતાં ને પોલીસ સ્ટેશને પહોંચ્યાં હતાં. સંતાનોની અશ્લીલ હરકતોથી શરમમાં મૂકાયેલા બંને પરિવાર તેમને જામીન પર છોડાવી ગયા હતા.
2/7

રિવરફ્રન્ટ ઈસ્ટના કોન્સ્ટેબલ ભરતભાઈ ધુળાભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે, શનિવારે સાંજે ૭-૩૦ વાગ્યાના અરસામાં PIની કાર લઈને રિવરફ્રન્ટ ઉપર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ સમયે એક યુવક અને એક યુવતી એકબીજાને બાથ ભરીને ચુંબન કરતા હતા. સાથે સાથે એકબીજાનાં અંગો સાથે અશ્લીલ હરકતો પણ કરતાં હતાં.
Published at : 28 Aug 2017 10:30 AM (IST)
View More























