શોધખોળ કરો
રૂપાણી સરકારે નિમ્યા જિલ્લા પ્રભારી, જાણો ક્યા મંત્રીને સોંપાયો ક્યો જિલ્લો ? ક્યા એક પ્રધાનને પ્રભારીના બદલે સહપ્રભારી બનાવાયા ?
1/8

અમદાવાદઃ ગુજરાતના જિલ્લાઓની વહીવટી કામગીરી સારી રીતે થાય, ઉચ્ચ કક્ષાએ દેખરેખ રહે તે માટે વિજય રૂપાણીની સરકાર દ્વારા ગુજરાત સરકારના મંત્રીઓને જવાબદારી સુપરત કરાઈ છે. રાજ્ય સરકાર દ્વારા વિવિધ મંત્રીઓને વિવિધ જિલ્લાના પ્રભારી,સહપ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
2/8

આ મંત્રીઓ સમયાંતરે જિલ્લાઓની મુલાકાત લઈ વહીવટી પ્રશ્નોથી વાકેફ થશે અને તેના નિકાલ માટે જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન આપશે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે આ અંગેનો જાહેર પરિપત્ર કર્યો છે. સરકારે તમામ 18 મંત્રીને પ્રભારી બનાવ્યા છે. રાજ્ય સરકારે કરેલી જાહેરાત પ્રમાણે નીતિન પટેલ (નાયમ મુખ્યમંત્રી)- વડોદરા, ખેડા જિલ્લાના પ્રભારી રહેશે જ્યારે કૃષિ મંત્રી આર.સી. ફળદુ અમદાવાદ, અમરેલી જિલ્લાના પ્રભારી રહેશે.
Published at : 18 Jan 2018 12:59 PM (IST)
View More























