શોધખોળ કરો
ગુજરાતના આંગણે બની રહ્યું છે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, આકાશમાંથી દેખાય છે આવું
1/5

આ સ્ટેડિયમમાં 3,000 કાર અને 10,000 મોટર સાઈકલ પાર્ક કરી શકાશે. આ સિવાય સ્ટેડિયમના ક્લબ હાઉસમાં 55 રૂમ, એક સ્વિમિંગ પૂલ અને 76 કોર્પોરેટ બોક્સ પણ હશે. આ સ્ટેડિયમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપા અધ્યક્ષ અમિત શાહનો ડ્રીમ પ્રોજેક્ટ પણ માનવામાં આવી રહ્યો છે.
2/5

અમદાવાદના મોટેરામાં ત્રણ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ સિવાય એક ઈન્ડોર એકેડમી પણ બનાવવામાં આવશે. આ સ્ટેડિયમની ડિઝાઈન પ્રખ્યાત આર્કિટેક્ટ પોપુલસે કરી છે. જેણે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પણ ડિઝાઈન કર્યું છે.
Published at : 08 Jan 2019 11:22 AM (IST)
View More





















