શોધખોળ કરો
રૂપાણી ગુજરાતના ક્યા નંબરના મુખ્યમંત્રી? સોશિયલ મીડિયામાં છે ભારે કન્ફ્યુઝન
1/17

ગાંધીનગરઃ વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના શપથ લઇ લીધા છે. તેમના મંત્રી મંડળમાં 25 મંત્રીઓનો સમાવેશ કરાયો છે. ભાજપે એક જ ટર્મમાં ત્રીજીવાર મુખ્યમંત્રી બદલ્યા છે. જોકે, હાલમાં સોશિયલ મીડિયા પર વિજય રૂપાણી ગુજરાતના ક્યા નંબરના મુખ્યમંત્રી છે તેને લઇને અનેક મૂંઝવણો ઉભી થઇ છે. વિજય રૂપાણી 16મા મુખ્યમંત્રી છે. અહીં અત્યાર સુધીના ગુજરાતના મુખ્યમંત્રીઓની માહિતી આપવામાં આવી છે.
2/17

રાજ્યમાં અનામતની માંગણી સાથે ચાલી રહેલા પાટીદારોના આંદોલન અને બાદમાં ઉનામાં દલિતો પર થયેલા અત્યાચાર બાદ સમગ્ર રાજ્યમાં ફાટી નીકળેલા દલિત આંદોલનની આગને સમાવવામાં નિષ્ફળ રહેલા આનંદી બેન પટેલને હટાવી ભાજપે 2017ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવ્યા છે. તેઓ રાજ્યના 16મા મુખ્યમંત્રી બન્યા છે.
Published at : 08 Aug 2016 02:24 PM (IST)
View More





















