શોધખોળ કરો
જસદણ પેટા ચૂંટણી: ભાજપ-કોંગ્રેસ સિવાયનાં કયા છ ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થઈ ગઈ, જાણો આ રહ્યા નામ
1/4

એક પણ ઉમેદવાર મત આપવાને લાયક નહીં હોવાનો મત વ્યક્ત કરવા પણ 2146 મતદારોએ નોટાનું બટન દબાવીને રોષ ઠાલવ્યો હતો. આમ અપક્ષ ઉમેદવારોને તો નોટાથી અડધા પણ મત મળ્યાં નથી.
2/4

જોકે અન્ય છ ઉમેદવારોમાં વીપીપીનાં ધરમસી ધાપાને 755 મતો, એનબીએનએલનાં દિનેશ પટેલને 213 મતો તેમજ અપક્ષોમાં ભરત માંકડીયાને 993 મતો, નાથાલાલ ચિત્રોડાને 144 મતો, મુકેશ ભેંસજાળીયાને 198 મતો અને નિરૂપાબેન મધુને 331 મતો જ મળતાં ડિપોઝીટ પણ ગુમાવી પડી હતી.
Published at : 24 Dec 2018 10:33 AM (IST)
Tags :
Jasdan ElectionView More





















