શોધખોળ કરો
આજે હાર્દિક મુદ્દે કોંગ્રેસ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળશે, ઉકેલ લાવવા કરાશે રજૂઆત
1/3

વિપક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા મુખ્યમંત્રી પાસે હાર્દિકના ઉપવાસ મુદ્દે મળવા સમય માંગવામાં આવ્યો હતો, ત્યારે તેમને મુખ્યમંત્રી દ્વારા આજે સાંજે ચાર વાગ્યાનો સમય ફાળવવામાં આવ્યો છે. ત્યારે પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ આજે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરશે.
2/3

કોંગ્રેસ તરફથી હાર્દિક સાથે સંવાદ કરવા અને કોઈ ઉકેલ લાવવા રજૂઆત કરશે. નોંધનીય છે કે, આજે સાંજે પાંચ વાગ્યે કેબિનેટની બેઠક પણ મળવાની છે. આ બેઠકમાં ખેડૂતોના દેવામાફી અને હાર્દિકના ઉપવાસ મુદ્દે ચર્ચા થવાની સંભાવના છે.
Published at : 06 Sep 2018 09:56 AM (IST)
View More





















