અમદાવાદઃ આવતી કાલે ગુજરાતમાં 26 લોકસભા અને ચાર વિધાનસભાની બેઠકો માટે મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણીની 26 બેઠકો માટે 371 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. આ 371માંથી મહિલા ઉમેદવારોની સંખ્યા 28 એટલે કે માત્ર 8 ટકા છે. પેટાચૂંટણીની વાત કરીએ તો માણાવદર, જામનગર ગ્રામ્ય, ધ્રાંગધ્રા અને ઉંઝામાં પેટા ચૂંટણી યોજાવાની છે. આગળ વાંચો કોની કોની વચ્ચે જામશે જંગ.