શોધખોળ કરો
ટોરેન્ટ પાવરે અમદાવાદ, ગાંધીનગર અને સુરતમાં યુનિટ દીઠ કેટલા વીજદર વધાર્યા, જાણો વિગત
1/3

આમ હાલના સમયમાં 200 યુનિટ દીઠ 3.90 રેટ વધીને 4.25 રૂપિયા થવાની શક્યતા છે. હવેથી 200 યુનિટના બિલમાં 60 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. બિલમાં 0.22 પૈસાનો વધારો થતાં ગ્રાહકો નિરાશ જોવા મળ્યા હતાં.
2/3

ટોરેન્ટ પાવર દ્વારા FPPA સમક્ષ ચોથા ક્વાર્ટરમાં ભાવ વધારા માટે રજૂઆત કરી હતી. FPPA દ્વારા મંજૂરી મળતાં ટોરેન્ટ કંપની દ્વારા વીજદરના યુનિટમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે.
Published at : 02 May 2018 12:40 PM (IST)
View More





















