શોધખોળ કરો
‘POK માં જઈને આતંકીઓને મારવા પાછળ RSSની ટ્રેનિંગ’, પારિકરના નિવેદનથી ગુસ્સામાં વિપક્ષ
1/4

અમદાવાદ નિરમા યુનિવર્સિટી દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં રક્ષામંત્રી પારિકરે વિદ્યાર્થીઓને એક ખાસ ડેમો પણ આપ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું કે કઈ રીતે સરહદ પર જવાનો દેશની રક્ષા કરે છે.
2/4

રક્ષા મંત્રીએ કહ્યું ઉરી હુમલા બાદ સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી અને રક્ષા મંત્રી પર ઘણા લોકોએ સવાલો ઉઠાવ્યા હતા, સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવાની માંગણી કરવામાં આવી હતી. પારિકરે કહ્યું ઘણા લોકો પુરાવા રજૂ કર્યા વિના માનતા નથી.
Published at : 17 Oct 2016 05:34 PM (IST)
View More





















