શોધખોળ કરો
ચંદ્રમાં પ્રમુખ સ્વામી જોવા મળ્યાના દાવા સાથે વાયરલ થઇ તસવીર, જાણો શું છે હકીકત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/08/18125534/148.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/08/18125540/328.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2/3
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/08/18125537/232.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3/3
![અમદાવાદઃ હાલમાં સોશિયલ મીડિયા પર પ્રમુખ સ્વામી ચંદ્રમાં જોવા મળ્યાનો દાવો કરતી એક તસવીર ખૂબ વાયરલ થઇ છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ગઇકાલે એટલે કે બુધવારે મોડી રાત્રે પ્રમુખ સ્વામી ચંદ્રમાં જોવા મળ્યા હતા. જોકે, પ્રથમ તસવીરે સત્ય લાગતી આ તસવીરને જોતા જ સ્પષ્ટ લાગે છે કે કોઇએ આ તસવીરને મોર્ફ કરી છે. ચંદ્રની પ્રતિમામાં પ્રમુખ સ્વામીની તસવીરને ફોટોશોપની મદદથી બનાવવામાં આવી છે. આ દાવાની સત્યતા પુરે તેવો એક પણ પુરાવો કોઇની પાસે નથી. નોંધનીય છે કે બોચાસણવાસી શ્રીઅક્ષરપુરુષોતમ સંસ્થાના વડા પ્રમુખ સ્વામી 13,ઓગસ્ટના રોજ બ્રહ્મલીન થયા હતા. લાખોની સંસ્ખામાં ભક્તોએ પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન કર્યા હતા. બાદમાં 17,ઓગસ્ટના રોજ પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન કરવામાં આવ્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/08/18125534/148.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદઃ હાલમાં સોશિયલ મીડિયા પર પ્રમુખ સ્વામી ચંદ્રમાં જોવા મળ્યાનો દાવો કરતી એક તસવીર ખૂબ વાયરલ થઇ છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ગઇકાલે એટલે કે બુધવારે મોડી રાત્રે પ્રમુખ સ્વામી ચંદ્રમાં જોવા મળ્યા હતા. જોકે, પ્રથમ તસવીરે સત્ય લાગતી આ તસવીરને જોતા જ સ્પષ્ટ લાગે છે કે કોઇએ આ તસવીરને મોર્ફ કરી છે. ચંદ્રની પ્રતિમામાં પ્રમુખ સ્વામીની તસવીરને ફોટોશોપની મદદથી બનાવવામાં આવી છે. આ દાવાની સત્યતા પુરે તેવો એક પણ પુરાવો કોઇની પાસે નથી. નોંધનીય છે કે બોચાસણવાસી શ્રીઅક્ષરપુરુષોતમ સંસ્થાના વડા પ્રમુખ સ્વામી 13,ઓગસ્ટના રોજ બ્રહ્મલીન થયા હતા. લાખોની સંસ્ખામાં ભક્તોએ પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન કર્યા હતા. બાદમાં 17,ઓગસ્ટના રોજ પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન કરવામાં આવ્યા હતા.
Published at : 18 Aug 2016 12:58 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
ગેજેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)