શોધખોળ કરો
આણંદ: અનાથ આશ્રમમાં સુપ્રિટેન્ટન્ટ જ અનાથ દિકરીઓને ધાબા પર લઈ જઈને શારીરિક અડપલાં કરતો...........
1/5

રવિવારે મૈનેષ પરમાર જુદી જુદી બાઈકો પર સાત યુવકોને લઈને આશ્રમ પર પહોંચ્યો હતો અને આશ્રમમાં ધાંધલ-ધમાલ કરી તોડફોડ કરીને જોયલભાઈને ધમકી આપી હતી. જોકે, તાત્કાલીક આણંદ રૂરલ પોલીસને ફોન કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને મૈનેષ પરમારની અટકાયત કરી હતી. આ અંગે સેરોસબેન જોયલભાઇ ચૌહાણે આણંદ રૂરલ પોલીસ મથકે મૈનેષ પરમાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
2/5

ત્યાર બાદ જાણ ટ્રસ્ટીઓને થતાં દોઢ માસ અગાઉ મળેલી બોર્ડ બેઠકમાં સુપ્રિન્ટેન્ડન્ટ મૈનેષ પરમાર અને તેની પત્નીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આશ્રમમાં ટ્રસ્ટી તરીકે જોયલ જોનભાઈ ચૌહાણ તથા સેરોનબહેન સેવા આપતા હતા. આ મામલો બાળસુરક્ષા કચેરી સુધી પહોંચ્યો હતો અને એનજીઓ સંસ્થા સામાજિક સંગઠનો સુધી પહોંચતા તેઓ પણ મેદાનમાં ઉતર્યાં હતાં.
Published at : 05 Nov 2018 09:22 AM (IST)
Tags :
Anand PoliceView More





















