શોધખોળ કરો

Numerology: અંકશાસ્ત્ર અનુસાર જાણો આપના મૂલાંક મુજબ લવમેરેજ થશે કે અરેંજ, શું કહે છે જન્માંક

અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિના મૂલાંક મુજબ તેનો સ્વભાવ અને ભવિષ્ય સહિતની કેટલીક બાબતોનો અનુમાન લગાવી શકાય છે. મૂલાંક દ્રારા વિવાહ અંગે અનુમાન કરી શકાય છે.

Ank Jyotish:સામાન્ય રીતે દરેક વ્યક્તિ પોતાના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત હોય છે. દરેક યુવક  યુવતીએ જાણવા ઉત્સુક હોય છે.  જાણવાનો સૌથી પહેલો પ્રયાસ કરે છે કે તેના ભાવિ લગ્ન પ્રેમ હશે કે એરેન્જ્ડ. જો આવો સવાલ તમને પણ વારંવાર પરેશાન કરે છે તો ખુશ થઈ જાવ, આ સવાલનો જવાબ મેળવવા માટે તમારે કોઈ પંડિત શોધવાની જરૂર નહીં પડે, બસ તમારી જન્મતારીખ પૂરતી છે, વિશ્વાસ ન આવતો હોય તો વાંચો આ સમાચાર...

મૂલાંક-1

જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 1,10,19,28 તારીખે થયો હોય. તેમની મૂળ સંખ્યા 1 છે. આ મૂલાંક વાળા લોકો મોટાભાગે શરમાળ સ્વભાવના હોય છે. આવા લોકો ક્યારેય પોતાના પ્રેમની શરૂઆત કરી શકતા નથી. જેના કારણે આ લોકો માટે લવ મેરેજ કરવા થોડા મુશ્કેલ હોય છે. આ સંખ્યા સૂર્યનું પ્રતીક છે.

મૂલાંક -2

જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20 અને 29 તારીખે થયો હોય તેમનો મૂલાંક 2 હોય છે. આવા લોકો ખૂબ સમજી વિચારીને પ્રેમ કરે છે. જો કે આવા લોકો પ્રેમમાં પડ્યા પછી ક્યારેય પીછેહટ નથી કરતા.

મૂલાંક-3

જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 3જી, 12મી, 21મી અને 30મી તારીખે થયો હોય તેમનો મૂળાંક 3 હોય છે. આ અંકવાળા લોકો પ્રેમ લગ્ન કરે છે અને  ખૂબ સફળ થાય છે.

મૂલાંક -4

આ સંખ્યાના લોકો પ્રેમમાં ક્યારેય વિશ્વાસ કરતા નથી. આવા લોકો એક કરતા વધુ પ્રેમ સંબંધ ધરાવે છે અને તેથી તેઓ લવ મેરેજને લઈને ગંભીર નથી હોતા.

મૂલાંક -5

જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 5, 14 અને 23 તારીખે થયો હોય તેમની મૂળ સંખ્યા 5 હોય છે. આવા લોકો પરંપરાગત સંબંધો જાળવવામાં માને છે. આ લોકો પરિવારની સહમતિથી જ લગ્ન કરે છે.

મૂલાંક -6

જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 6, 15 અને 24 તારીખે થયો હોય તેમનો મૂલાંક 6 હોય છે. આવા લોકોને ઘણીવાર પ્રેમ લગ્નમાં સફળતા મળે છે પરંતુ એકથી વધુ પ્રેમ સંબંધોના કારણે યોગ્ય વ્યક્તિ ગુમાવી બેસે છે.

મૂલાંક -7

જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 7, 17 કે 25 તારીખે થયો હોય તેમનો મૂલાંક અંક 7 હશે. મૂલાંક નંબર 7 નો શાસક ગ્રહ કેતુ છે. આવા લોકો પ્રેમમાં પડે છે પરંતુ જ્યાં સુધી લગ્નની વાત છે તેઓ તેને ટાળે છે. આ મૂલાંકવાળા લોકો પરિવારના સભ્યોની સંમતિથી લગ્ન કરે છે.

મૂલાંક -8

જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 8, 17 કે 26 તારીખે થયો હોય તેમનો મૂળાંક નંબર 8 હશે. નંબર 8 નો શાસક ગ્રહ શનિ છે. આ મૂલાંક વાળા લોકો જ લવ મેરેજ કરે છે.

મૂલાંક -9

જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 9, 18 કે 27 તારીખે થયો હોય તેમનો મૂળાંક નંબર 9 હશે. આ મૂલાંકના લોકો પ્રેમ લગ્નમાં વધુ વિશ્વાસ કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Shrawan Somavar: શ્રાવણના પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામના પૂર્ણ થશે
Shrawan Somavar: શ્રાવણના પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામના પૂર્ણ થશે
Shrawan Upay 2026: કાર્યસિદ્ધિ માટે શ્રાવણ માસમાં કરો આ સિદ્ધ ઉપાય, પરેશાની થશે દૂર
Shrawan Upay 2026: કાર્યસિદ્ધિ માટે શ્રાવણ માસમાં કરો આ સિદ્ધ ઉપાય, પરેશાની થશે દૂર
Today's Horoscope 16 August 2026: રવિવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો રાશિફળ
Today's Horoscope 16 August 2026: રવિવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો રાશિફળ
નાગ પંચમી 2026: સૂર્ય-કેતુની ખતરનાક યુતિ, આ 3 રાશિઓને આર્થિક નુકસાન અને અકસ્માતનો ખતરો
નાગ પંચમી 2026: સૂર્ય-કેતુની ખતરનાક યુતિ, આ 3 રાશિઓને આર્થિક નુકસાન અને અકસ્માતનો ખતરો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
Embed widget