Ganesh Chaturthi 2022: ગણેશજીને કેમ પસંદ છે મોદક? આ છે તેની પાછળની કહાણી
ગણપતિજીને માત્ર મોદક જ કેમ ચઢાવવામાં આવે છે? .તેની પાછળ એક દિલચશ્ય કહાણી છે. જાણીએ..
Ganesh Chaturthi 2022:ગણેશ ચતુર્થી આવતા જ દરેક ઘરમાં મોદક બનવાનું શરૂ થઈ જાય છે. આ દિવસોમાં દરેક લોકો ગણપતિ બાપ્પાના સ્વાગતની તૈયારીઓ કરી રહ્યા છે. પરંતુ શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે ગણપતિજીને માત્ર મોદક જ કેમ ચઢાવવામાં આવે છે? જેમ આપણે બધાને કંઇને કંઇ પ્રિય હોય છે, તેવી જ રીતે ભગવાન ગણેશને મોદક પ્રિય છે. તેની પાછળ એક દિલચશ્ય કહાણી છે. જાણીએ..
ગણેશજીને કેમ પસંદ છે મોદક?
એવું કહેવાય છે કે, ભગવાન ગણેશને મોદક પસંદ કરવા પાછળનું કારણ એ છે કે, તેમના દાંત તૂટી ગયા છે. તૂટેલા દાંતને કારણે તેને સખત વસ્તુઓ ખાવામાં ઘણી તકલીફ પડતી હતી. મોદક ખૂબ જ નરમ હોય છે અને તે ખાવામાં ખૂબ જ સરળ હોય છે, તેથી ગણપતિ બાપ્પાને મોદક ખૂબ જ ગમે છે. આ જ કારણ છે કે ભગવાન ગણેશને મોદકનો ભોગ અર્પણ કરવામાં આવે છે.
એક કહાણી આ પણ છે
ભગવાન ગણેશને મોદક ખૂબ જ પસંદ હતા અને તેની પાછળ એક અન્ય કથા પણ છે. કહેવાય છે કે એક વખત ભગવાન શિવ સૂતા હતા અને ગણેશજી તેમની રક્ષા કરી રહ્યા હતા. આ દરમિયાન પરશુરામ ત્યાં પહોંચી ગયા પરંતુ ગણેશજીએ તેમને રોક્યા.તો પરશુરામ ક્રોધે ભરાયા અને ગણેશજીનો આ દરમિયાન એક દાંત તૂટી ગયો. . તૂટેલા દાંતને કારણે તેને સખત વસ્તુઓ ખાવામાં ઘણી તકલીફ પડતી હતી. મોદક ખૂબ જ નરમ હોય છે અને તે ખાવામાં ખૂબ જ સરળ હોય છે, તેથી ગણપતિ બાપ્પાને મોદક ખૂબ જ ગમે છે. આ જ કારણ છે કે ભગવાન ગણેશને મોદકનો ભોગ અર્પણ કરવામાં આવે છે.
Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો
આ પણ વાંચો
Horoscope Today 26 August: આ રાશિને થશે બિઝનેસમાં ફાયદો, જાણો તમામ રાશિનો કેવો જશે દિવસ
Ganesh Chaturthi 2022: ગણેશ ઉત્સવનો શું છે ઇતિહાસ?જાણો કેવી રીતે બન્યો, જન-જનનો મહોત્સવ
Ganesh Sthapana 2022 Muhurat: ગણેશ ચતુર્થી પર આ મૂહૂર્તમાં કરો બાપાની સ્થાપના, જાણો વિસર્જનની તારીખ
Health tips: આ ફિટનેસ રૂટીન આપને જીવનભર રાખશે એનેર્જેટિક, દિનચર્યામાં સામેલ કરો આ આદતો