શોધખોળ કરો

Holi 2021: જાણો ક્યારથી શરૂ થશે હોળાષ્ટક ? ન કરવા જોઈએ આ કામ

Holi 2021 Date In India Calendar: હોળીનું પર્વ પંચાગ અનુસાર 28 માર્ચના રોજ મનાવવામાં આવશે. ધાર્મિક દ્રષ્ટિએ માર્ચ મહિનો ખૂબ મહત્વનો છે. મહાશિવરાત્રિ બાદ હોળીનું પર્વ આવશે.

Holashtak 2021:  હોળીનું પર્વ પંચાગ અનુસાર 28 માર્ચના રોજ મનાવવામાં આવશે. ધાર્મિક દ્રષ્ટિએ માર્ચ મહિનો ખૂબ મહત્વનો છે. મહાશિવરાત્રિ બાદ હોળીનું પર્વ આવશે. હોલિકા દહનની સાથે જ હોળીના પર્વનો આરંભ થાય છે. હોળીનું પર્વ દેશભરમાં બે દિવસ સુધી મનાવવામાં આવે છે. ચાલુ વર્ષે હોલિકા દહન 28 માર્ચે થશે. તે પહેલા હોળાષ્ટકનો આરંભ થશે.  હોળાષ્ટકના સમાપન સુધી શુભ માંગલિક કાર્યો નથી થઈ શકતાં. એવું માનવામાં આવે છે કે હોળાષ્ટકની શરૂઆતમાં જ ભગવાન શિવે કામદેવને ભસ્મ કર્યાં હતાં. આ સમયગાળા દરમિયાન દરરોજ જુદા જુદા ગ્રહો ઉગ્ર સ્વરૂપમાં હોય છે. તેથી, હોળાષ્ટકમાં શુભ કાર્ય ન કરો, પરંતુ જન્મ અને મરણ પછી કરવામાં આવતા કાર્ય કરી શકો છો. હોળાષ્ટકનો સમય ભક્તિની શક્તિને પ્રતિબિંબિત કરે છે. આ સમયગાળા દરમિયાન તપ કરવું સારું છે. જ્યારે હોળાષ્ટક શરૂ થાય છે ત્યારે ઝાડની ડાળી કાપીને તેને જમીન પર લગાવો. તેમાં રંગબેરંગી કપડાંના ટુકડા બાંધો. તે ભક્ત પ્રહલાદનું પ્રતીક માનવામાં આવે છે.માન્યતાઓ અનુસાર જે જગ્યાએ હોલિકા દહન માટે એક ઝાડની ડાળીઓ કાપીને જમીન પર લગાવવામાં આવે ત્યાં હોલિકા દહન સુધી કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. હોળાષ્ટકના દિવસોમાં, સંવત અને હોલિકાના પ્રતીક તરીકે લાકડા અથવા ડંડાને જમીનમાં દાટવામાં આવે છે. આ  દિવસોમાં જુદી જુદી વસ્તુઓથી હોળી રમાય છે. શિવજી અને કૃષ્ણની પૂજા આ સમય દરમિયાન કરવામાં આવે છે. પંચાગ અનુસાર હોળાષ્ટક 21 માર્ચથી શરૂ થશે અને 28 માર્ચે સમાપન થશે. આ દિવસોમાં કોઇ પણ શુભ કાર્ય કરવામાં આવતા નથી. હોળાષ્ટકમાં સગાઈ, લગ્ન, સીમંત, નામકરણ, ગૃહ નિર્માણ, ગૃહ પ્રવેશ જેવા કાર્યો કરવામાં આવતા નથી. ચાલુ વર્ષે હોળિકા દહનનું મુહૂર્ત 28 માર્ચ સાંજે 6.37 કલાકથી 8.56 કલાક સુધી છે. Surat: પાટીદારોના વિસ્તારમાં ગાર્ડનનું નામ બદલીને શું કરી દેવાતાં થયો વિવાદ ? AAP કોર્પોરેટરને શું છે સંબંધ ? પોલાર્ડ પહેલાં ક્યા ક્રિકેટરો ઈન્ટરનેશનલ મેચમાં એક ઓવરમાં 6 સિક્સર ફટકારી ચૂક્યા છે  ? 
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું

Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત

દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા

Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Advertisement
ABP Premium

વિડિઓઝ

National Green Tribunal: ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજાHun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંકHun To Bolish : હું તો બોલીશ : માફિયાઓ સામે દાદાનો દમBZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ

Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત

શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'

ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?

Embed widget