શોધખોળ કરો

Surat: પાટીદારોના વિસ્તારમાં ગાર્ડનનું નામ બદલીને શું કરી દેવાતાં થયો વિવાદ ? AAP કોર્પોરેટરને શું છે સંબંધ ?

સુરત મનપા દ્વારા આ ગાર્ડન ને યોગી ગાર્ડન નામ આપ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો ની માંગ ને લઈ મનપા દ્વારા ગાર્ડ નું નામ યોગી ગાર્ડન રાખવામાં આવ્યું હતું

સુરતઃ સુરતમાં  પાટીદાર વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના  ગાર્ડનનું નામ બદલી દેવાતાં વિવાદ થયો છે. આ ગાર્ડનનું નામ યોગી ગાર્ડન હતું તે બદલીને પાટીદાર ગાર્ડનનું બોર્ડ લગાવી દેવાયું છે. આમ આદમી પાર્ટી (આપ)ના  કોર્પોરેટર ધર્મેશ ભંડેરીની આગેવાનીમાં ગાર્ડન નું નામ બદલાયું હોવાની ચર્ચા ચાલી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના  ગાર્ડનનું નામ યોગી ગાર્ડનથી બદલીને પાટીદાર ગાર્ડન કરી દેવાયું એ મુદ્દે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાને કોઈ ખબર નથી. સુરત મનપા દ્વારા આ ગાર્ડન ને યોગી ગાર્ડન નામ આપ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો ની માંગ ને લઈ મનપા દ્વારા ગાર્ડ નું નામ યોગી ગાર્ડન રાખવામાં આવ્યું હતું પણ સુરત ના પાટીદાર વિસ્તારમાં આ ગાર્ડન આવ્યો હોવાથી આમ આદમી પાર્ટી (આપ)ના  કોર્પોરેટર ધર્મેશ ભંડેરીએ નવું નામ આપ્યું હોવાન ચર્ચા છે. સુરતના વરાછા વિસ્તારમાં આમ આદમી પાર્ટી (આપ)ના  કોર્પોરેટર ધર્મેશ ભંડેરી નિત નવા કાર્યક્રમ કરી રહ્યા છે ને તેના ભાગરૂપે આ નામકરણ કરી દેવાયું હોવાની ચર્ચા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....

પનીર કે ઝેર? સુરતમાં 1400 કિલો એસિડવાળું પનીર જપ્ત, કિડની અને પાચનતંત્ર માટે છે ખતરનાક

Surat: સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળ્યા, ChatGPT પર સર્ચ કર્યું હતું, 'How to commit suicide'

Surat: બૉર્ડની પરીક્ષાનું પેપર ખરાબ જતા ધોરણ-12ના બે વિદ્યાર્થીઓએ કરી આત્મહત્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી અનલિમિટેડ!
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનો જયકારો
Gujarat Assembly : રાજ્યમાં 2 વર્ષમાં 6139 બાળકો થયા ગુમ, 304 બાળકો શોધવાના હજુ બાકી
Surat News : સુરતમાં 2 વિદ્યાર્થિનીના આપઘાતના કેસમાં ખુલાસો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક

ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા

આઈસીસીએ જાહેર કરી ટી-20 વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ ટીમ, 4 ભારતીયોને મળ્યું સ્થાન, સૂર્યા…

અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?

મધ્ય પૂર્વમાં વિસ્ફોટક સ્થિતિ: ઇઝરાયલ-અમેરિકા બાદ આ દેશે ઇરાન પર કર્યો સીધો હુમલો
મધ્ય પૂર્વમાં વિસ્ફોટક સ્થિતિ: ઇઝરાયલ-અમેરિકા બાદ આ દેશે ઇરાન પર કર્યો સીધો હુમલો
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ

રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા

Embed widget