શોધખોળ કરો

વર્ષ 2023માં ક્યારે છે પૂનમ, જાણો સ્નાન અને દાન માટેનો શુભ સમય

Purnima 2023 Date: એક વર્ષમાં કુલ 12 પૂનમ હોય છે. 2023માં અધિકામાસ હશે, તેથી આ વર્ષે કુલ 13 પૂનમ આવશે. ત્યારે આવો જાણીએ નવા વર્ષમાં પૂનમની તારીખ અને શુભ સમય.

Purnima 2023 Date & Importance: એક વર્ષમાં કુલ 12 પૂનમ આવે છે. દર મહિનાના શુક્લ પક્ષના અંતિમ દિવસે પૂનમ વ્રત રાખવામાં આવે છે. પૂનમની તારીખ લક્ષ્મી-નારાયણને સમર્પિત હોય છે. એવું કહેવાય છે કે આ દિવસે વ્રત રાખવાથી અને વિધિ-વિધાન અનુસાર દેવી લક્ષ્મીની પૂજા કરવાથી તમામ પ્રકારની પરેશાનીઓ અને મુશ્કેલીઓનો નાશ થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

પૂનમ 2023 

પોષ મહિનો - 6 જાન્યુઆરી 2023

પૂનમની તારીખ - 6 જાન્યુઆરી 2023, સમય 02.14 AM

પૂનમ સમાપ્ત - 7 જાન્યુઆરી 2023, સમય 4.37 AM

માઘ મહિનો - 5 ફેબ્રુઆરી 2023

પૂનમની તારીખ - 4 ફેબ્રુઆરી 2023, સમય રાત્રે 09.29

પૂનમ સમાપ્ત - 5 ફેબ્રુઆરી 2023, સમય રાત્રે 11.58 વાગ્યે

ફાગણ મહિનો - 7 માર્ચ 2023

પૂનમની તારીખ - માર્ચ 6 2023, સમય 04.17 PM

પૂનમ સમાપ્ત - 7 માર્ચ 2023, સાંજે 06.09 વાગ્યે

ચૈત્ર મહિનો - 5 એપ્રિલ 2023

પૂનમની તારીખ - 5 એપ્રિલ 2023, 09.19 AM

પૂનમ સમાપ્ત - 6 એપ્રિલ 2023, સવારે 10.04 કલાકે

વૈશાખ મહિનો - 5 મે 2023

પૂનમની તારીખ - 4 મે, 2023, રાત્રે 11.44 કલાકે

પૂનમ સમાપ્ત - 5 મે, 2023, રાત્રે 11.03 વાગ્યે

જેઠ મહિનો - 3,4 જૂન 2023

પૂનમની તારીખ - 3 જૂન 2023, 11.16 AM

પૂનમ સમાપ્ત- 4 જૂન, 2023, 09.11 AM

અષાઢ મહિનો - 3 જુલાઈ 2023

પૂનમની તારીખ - 2 જુલાઈ 2023, રાત્રે 08.21

પૂનમ સમાપ્ત - 3 જુલાઈ, 2023, સાંજે 05.08 વાગ્યે

અધિક માસ પૂનમ - 1 ઓગસ્ટ 2023

પૂનમ તારીખ - 1 ઓગસ્ટ 2023, 03.51 AM

પૂનમ સમાપ્ત - 2 ઓગસ્ટ 2023, 12.01 AM

શ્રાવણ મહિનો - 30 ઓગસ્ટ 2023

પૂનમની તારીખ - 30 ઓગસ્ટ 2023, સવારે 10.58 કલાકે

પૂનમ સમાપ્ત - 31 ઓગસ્ટ 2023, સવારે 07.05 વાગ્યે

ભાદરવો મહિનો - 29 સપ્ટેમ્બર 2023

પૂનમની તારીખ - 28 સપ્ટેમ્બર 2023, સાંજે 06.49

પૂનમ સમાપ્ત - 29 સપ્ટેમ્બર 2023, બપોરે 3.26 વાગ્યે

આસો મહિનો - 28 ઓક્ટોબર 2023

પૂનમની તારીખ - 28 ઓક્ટોબર 2023, 04.17 AM

પૂનમ સમાપ્ત - 29 ઓક્ટોબર 2023, 01.53 AM

કારતક મહિનો - 27 નવેમ્બર 2023

પૂનમની તારીખ - 26 નવેમ્બર 2023, બપોરે 03.53

પૂનમ સમાપ્ત - 27 નવેમ્બર 202

માગશર મહિનો - 26 ડિસેમ્બર 2023

પૂનમની તારીખ - 26 ડિસેમ્બર 2023, 05.46 AM

પૂનમ સમાપ્ત - 27 ડિસેમ્બર 2023, સવારે 06.02 વાગ્યે

Disclaimer:: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
11 ઓક્ટોબરે શુક્ર-મંગળ કેંદ્ર દ્રષ્ટિ યોગ: 4 રાશિઓની ચમકશે કિસ્મત, આર્થિક સ્થિતિ થશે મજબૂત
11 ઓક્ટોબરે શુક્ર-મંગળ કેંદ્ર દ્રષ્ટિ યોગ: 4 રાશિઓની ચમકશે કિસ્મત, આર્થિક સ્થિતિ થશે મજબૂત
Today's Horoscope: ગુરૂવારનો દિવસ આ રાશિ માટે નિવડશે શાનદાર, જાણો રાશિફળ
Today's Horoscope: ગુરૂવારનો દિવસ આ રાશિ માટે નિવડશે શાનદાર, જાણો રાશિફળ
નવરાત્રિ પર ગ્રહ-નક્ષત્રના શુભ સંયોગ, 3 રાશિઓ માટે શરુ થશે ગોલ્ડન ટાઈમ 
નવરાત્રિ પર ગ્રહ-નક્ષત્રના શુભ સંયોગ, 3 રાશિઓ માટે શરુ થશે ગોલ્ડન ટાઈમ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget