શોધખોળ કરો

Ganesh Chaturthi 2022: આ ચાલીસા અપાવશે મનોવાંચ્છિત ફળ, ગણેશ ચતુર્થી પર કરો આ પાઠ

ભગવાન ગણેશની પૂજા વિધિવત કરવાથી તમામ અવરોધો દૂર થાય છે. ઇચ્છિત પરિણામ મેળવવા માટે ગણેશ ચાલીસાનો અવશ્ય પાઠ કરો.

Ganesh Chaturthi 2022: ભગવાન ગણેશની પૂજા વિધિવત કરવાથી  તમામ અવરોધો દૂર થાય છે. ઇચ્છિત પરિણામ મેળવવા માટે ગણેશ ચાલીસાનો અવશ્ય પાઠ કરો.

પંચાંગ અનુસાર 31 ઓગસ્ટે ગણેશ ચતુર્થીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે.આ દિવસે, લોકો તેમના ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરે છે અને સતત 9 દિવસ સુધી તેમની ધાર્મિક વિધિઓ અનુસાર તેમની પૂજા કરે છે. દસમા દિવસે એટલે કે ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિના દિવસે, પૂર્ણ ઉલ્લાસ સાથે ગણેશ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. એક ધાર્મિક માન્યતા છે કે, ભગવાન ગણેશની પૂજા દરમિયાન શ્રી ગણેશ ચાલીસાનો પાઠ અવશ્ય કરવો જોઈએ. તેનાથી તમારા કામમાં આવતા તમામ અવરોધો દૂર થશે અને તમારી મનોકામનાઓ પૂર્ણ થશે.

Ganesh Chaturthi 2022: આજે 300 વર્ષ બાદ ગણેશ ચતુર્થી પર બની રહ્યો છે અદ્ભુત સંયોગ

anesh Chaturthi 2022:ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિના રોજ ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે ગણેશ ચતુર્થી 30 ઓગસ્ટ 2022 મંગળવારના રોજ બપોરે 3.33 વાગ્યાથી શરૂ થઈ રહી છે.

આ વખતે 300 વર્ષ પછી ગણેશ ચતુર્થી પર ગ્રહોનો આવો સંયોગ બની રહ્યો છે

આ વખતે ગણેશ ચતુર્થી પર ગ્રહોની સ્થિતિ ખાસ સંયોગ બની રહી છે. આ ગણેશ ચતુર્થી પર 4 મુખ્ય ગ્રહો પોતપોતાની રાશિમાં હાજર રહેશે. પંચાંગ અનુસાર સૂર્ય સિંહ રાશિમાં, બુધ કન્યામાં, ગુરુ મીન રાશિમાં અને શનિ મકર રાશિમાં બેસે છે. ગણેશ ચતુર્થી પર ગ્રહોનો આવો સંયોગ 300 વર્ષ પછી બને છે. આવી સ્થિતિમાં ગણેશ પૂજાનું મહત્વ ઘણું વધી ગયું છે.

ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રદર્શન પર પ્રતિબંધ છે

આજે ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રદર્શન ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર જોવાથી કલંક લાગે છે.

ગ્રહ દોષ નિવારણ ગણેશ મંત્ર

જેમની કુંડળીમાં ગ્રહ દોષ હોય છે. આજે ગણેશ ચતુર્થીના દિવસે આ મંત્રોનો જાપ કરવાથી સારો લાભ થશે.

મંત્ર: ગણપૂજ્યો વક્રતુંડા એકાદષ્ટિ ત્રિયમ્બક:। નીલગ્રીવો લંબોદરો વિક્ટો વિઘ્રજક:...

ધૂમ્રવર્ણો ભાલચન્દ્રો દશમસ્તુ વિનાયકઃ । ગણપર્તિહસ્તિમુખો દ્વાદસરે યજેદ્ણનમ્ ।

ગણેશ ચતુર્થી  પર ગણપતિ સ્થાપતિ સ્થાપનાનો ઉત્તમ સમય

10-દિવસીય ગણેશ મહોત્સવનો શુભ મુહૂર્ત ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ એટલે કે 30મી ઓગસ્ટની બપોરે શરૂ થશે અને આજે 31મી ઓગસ્ટે બપોરે 3.30 કલાકે સમાપ્ત થશે. પંચાંગ અનુસાર આ વખતે ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના માટેનો શુભ સમય આજે 31 ઓગસ્ટના રોજ બપોરે 3.30 વાગ્યા સુધીનો છે.

Ganesh Chaturthi 2022: બાપ્પાની સ્થાપના વખતે કરો આ મંત્રનો જાપ, જાણો ગણેશ ચતુર્થી સ્થાપના મુહૂર્ત અને પૂજા વિધિ

anesh Chaturthi 2022: 31 ઓગસ્ટ 2022 ના રોજ ગણેશ ચતુર્થી દેશભરમાં ઉજવવામાં આવશે. 10 દિવસીય ગણેશ ઉત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. બાપ્પાના આગમન માટે વિવિધ સ્થળોએ પંડાલ બનાવવામાં આવ્યા છે. ખાસ શણગાર કરવામાં આવે છે. ઘરોમાં સ્થાપના કરવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. ગણેશ ચતુર્થીથી શરૂ થતા આ તહેવારમાં ઘરે-ઘરે બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે, ગણપતિજીની પૂજા કરવામાં આવે છે અને 10 દિવસ સુધી ભક્તિભાવથી સેવા કરવામાં આવે છે, ત્યારબાદ અનંત ચતુર્દશીના દિવસે બાપ્પાનું વિસર્જન કરવામાં આવે છે.

ગણેશ ચતુર્થી 2022 સ્થાપના મુહૂર્ત

ગણેશ સ્થાપના મુહૂર્ત - સવારે 11.05 - બપોરે 1.38 (31 ઓગસ્ટ 2022)

વિજય મુહૂર્ત - 2.34 - 3.25 pm (31 ઓગસ્ટ 2022)

અમૃત કાલ મુહૂર્ત - સાંજે 5.42 - 7.20 (31 ઓગસ્ટ 2022)

સંધિકાળ મુહૂર્ત - 6.36 - 7.00 pm (31મી ઓગસ્ટ 2022)

ગણેશ ચતુર્થી 2022 શુભ યોગ

31મી ઓગસ્ટ 2022, બુધવારે સવારે 06:06 થી 12:12 સુધી રવિ યોગ છે. જ્યારે સવારથી રાત્રીના 10:48 સુધી શુક્લ યોગ અને શુક્લ યોગની સમાપ્તિ પછી તરત જ બ્રહ્મયોગ શરૂ થશે. આ ત્રણેય યોગ પૂજાની દૃષ્ટિએ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Embed widget