શોધખોળ કરો

Ganesh chaturthi 2024: આ ત્રણ રાશિઓ પર હંમેશા પ્રસન્ન રહે છે ભગવાન ગણેશ  

સનાતન ધર્મમાં ભગવાન ગણેશને પ્રથમ દેવતા તરીકે પૂજવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન ગણેશની પૂજા કરવાથી વ્યક્તિને સમૃદ્ધિ, ધન અને સ્વાસ્થ્યના આશીર્વાદ મળે છે.

સનાતન ધર્મમાં ભગવાન ગણેશને પ્રથમ દેવતા તરીકે પૂજવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન ગણેશની પૂજા કરવાથી વ્યક્તિને સમૃદ્ધિ, ધન અને સ્વાસ્થ્યના આશીર્વાદ મળે છે.

ભગવાન ગણપતિની પૂજા કરવાથી માત્ર આધ્યાત્મિક લાભ જ નથી થતો, પરંતુ જ્યોતિષની દૃષ્ટિએ આમ કરવું ખૂબ જ સારું માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ભગવાન ગણેશની પૂજા કરવાથી અનેક પ્રકારના ગ્રહ દોષ દૂર થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન ગણેશની ત્રણ પ્રિય રાશિઓ છે, જેના પર તેમની વિશેષ કૃપા રહે છે. ચાલો તમને જણાવીએ. 

મેષ રાશિ

મેષ રાશિના લોકો પર ભગવાન ગણેશ હંમેશા પ્રસન્ન રહે છે. ગણપતિ મહારાજના આશીર્વાદથી તેઓ દરેક કાર્યમાં સફળ થાય છે અને બુદ્ધિપૂર્વક કામ કરે છે. સાથે જ, મુશ્કેલ સમયમાં પણ તેમને ભગવાન ગણેશના આશીર્વાદ મળે છે અને તેમના દુ:ખ દૂર થાય છે. મેષ રાશિના જાતકોએ દરરોજ ગણેશજીની પૂજા કરવી અને પૂજામાં ભગવાન ગણેશને દુર્વા ચઢાવવાની સલાહ આપવામાં આવે છે.

મિથુન રાશિ

મિથુન રાશિના લોકોને પણ ભગવાન ગણેશની વિશેષ કૃપા હોય છે. ભગવાન ગણેશના આશીર્વાદથી તેમનું વ્યક્તિત્વ ખૂબ જ પ્રભાવશાળી રહે છે. જેની અસર તેમના કામ અને વ્યવસાય ક્ષેત્રે પણ પડે છે. સાથે જ તેમને તેમના દરેક કાર્યોમાં સફળતા મળવા લાગે છે. આ સાથે સારું વર્તન અને પૂજાપાઠ કરવાથી પણ પારિવારિક અને વૈવાહિક જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ભગવાન ગણેશની પૂજા કરવા માટે ચણાના લોટના લાડુ ચઢાવવાની અને બુધવારે વ્રત રાખવાની સલાહ આપવામાં આવે છે.

મકર રાશિ

ભગવાન ગણેશની પ્રિય રાશિઓમાં મકર રાશિનું પણ સ્થાન છે. મકર રાશિના લોકો ખૂબ જ મહેનતુ હોય છે અને ભગવાન ગણેશની કૃપા હંમેશા તેમના પર બની રહે છે. આ સાથે તેઓ તેમના કાર્યક્ષેત્રમાં પ્રગતિ પ્રાપ્ત કરે છે અને તેમની નાણાકીય સ્થિતિ સારી રહે છે. મેષ રાશિના લોકો માટે દરરોજ ભગવાન ગણેશની પૂજા કરવાની અને ચતુર્થીના દિવસે ઉપવાસ કરવા અથવા ગણેશ ચાલીસાનો પાઠ કરવાની સલાહ આપવામાં આવે છે.  

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPasmita.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.                      

ટોપ સ્ટોરી

શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 
શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત
શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત
બુધવારે કરી લો આ ખાસ ઉપાય, આર્થિક તંગીથી લઈને સ્વાસ્થ્ય અને ઘર-પરિવારની સમસ્યાઓમાં મળી શકે છે રાહત
બુધવારે કરી લો આ ખાસ ઉપાય, આર્થિક તંગીથી લઈને સ્વાસ્થ્ય અને ઘર-પરિવારની સમસ્યાઓમાં મળી શકે છે રાહત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
Embed widget