શોધખોળ કરો

Guru Purnima 2021 : ગુરુપૂર્ણિમાના દિવસે કરો આ 5 મહા ઉપાય, જીવનમાં દરેક ક્ષેત્રે મળશે સફળતા

અષાઢ શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિને ગુરુ પૂર્ણિમા પર્વ તરીકે મનાવાય છે. આ પર્વ ગુરુના સન્માનમાં માનવવામાં આવે છે. આજે એટલે કે 24 જુલાઇ શનિવારના દિવસે ગુરુપૂર્ણિમાનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે.

Guru Purnima 2021 :અષાઢ શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિને ગુરુ પૂર્ણિમા પર્વ તરીકે મનાવાય છે. આ પર્વ ગુરુના સન્માનમાં માનવવામાં આવે છે. આજે એટલે કે 24 જુલાઇ શનિવારના દિવસે ગુરુપૂર્ણિમાનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે.

અષાઢ શુક્લપક્ષની પૂર્ણિમા તિથિએ ગુરુ પૂર્ણિમા મનાવવામાં આવે છે. આ પર્વ ગુરુના સન્માનમાં મનાવવામાં આવે છે. આજે એટલે કે, 24 જુલાઇના દિવસે ગુરુપૂર્ણિમાનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. જ્યોતિષ મુજબ જો આજના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી સફળતા મળે છે તેમજ જીવનમાં સુખ શાંતિનો અનુભવ થાય છે. ઉપરાંત કેટલાક ખાસ ઉપાય કરવાથી આપ એકાગ્રતા બુદ્ધિ, સ્મરણ શક્તિને વધારી શકે છે.

જો આપના બાળકનું મગજ વધુ કામ ન કરતું હોય. યાદશક્તિ ન હોય તેમજ આપને ખુદ જ્ઞાન અર્જિત કરવામાં મુશ્કેલી પડે છે. વિદ્યાઅભ્યાસમાં અનેક વિધ્ન આવે છે. ખૂબ મહેનત કરવા છતાં પણ સફળતા નથી મળતી આ સ્થિતિમાં ગુરુ પર્ણિમાના દિવસે કેટલાક ઉપાય કરવાથી વિધા અભ્યાસ સંબંધિત સમસ્યાને દૂર કરી શકાય છે.

પહલો ઉપાય
જો આપનો ગુરુ નબળો હોય કંડુલીમાં દોષ હોય તો પીપળાના વૃક્ષમાં જળ અર્પિત કરો. આ સાથે સાત વખત પીપળાને સૂતર લપેટો.આવું કરવાથી કુંડલીના દોષ દૂર થશે.

બીજો ઉપાય
કેસરના થોડા તાંતણા લઇને તેને ગંગાજળમાં ઘોળીને ગુરૂપૂર્ણિમાંથી માંડીને 40 દિવસ સુધી તેનું તિલક કરો. આવું ઉપાયથી એકાગ્રતા વધશે અને સ્મરણ શક્તિમાં પણ વૃદ્ધિ થશે.

ત્રીજો ઉપાય
જો આપના લગ્નમાં વિઘ્ન આવતાં હોય અથવા તો વિવાહમાં વિલંબ થઇ રહ્યો હોય તો. ગુરુપૂર્ણિમાના દિવસે લક્ષ્મી નારાયણના મંદિરે જઇને બે કેળના છોડ અર્પણ કરો. શીઘ્ર વિવાહના યોગ બનશે.

ચોથો ઉપાય
જો આપને નોકરી પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડી રહી હોય તો ગુરુપુર્ણિમાના દિવસે કોઇ સૂમસાન જગ્યાએ  અથવા કોઇ ચાર રસ્તા પર જઇને સિક્કો જમીનમાં દબાવી દો. આ ક્રિયા કર્યાં બાદ પાછળ ફરીને ન જોવું,. આપને શીઘ્ર નોકરી પ્રાપ્ત થશે.

પાંચમો ઉપાય
જો આપનો સમય ખરાબ ચાલી રહ્યો હોય. કોઇ કામ ન થતું હોય. દરેક કાર્યમાં વિઘ્ન આવતાં હોય તો આપે ગુરુને પીળા વસ્ત્રોની ભેટ અથવા પીળું ફુલ ગુરૂને અર્પણ કરવું. આજના દિવસે ભાવથી ગુરૂનું પૂજન અર્ચન કરવાથી પણ જીવનના દરેક વિઘ્નો દૂર થાય છે અને સુખ, શાંતિ અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Lucky Rashi: 2 ઓગસ્ટે મંગળ-રાહુ વચ્ચે બનશે નવપંચમ યોગ, આ 4 રાશિને થશે અચાનક ધનલાભ
Lucky Rashi: 2 ઓગસ્ટે મંગળ-રાહુ વચ્ચે બનશે નવપંચમ યોગ, આ 4 રાશિને થશે અચાનક ધનલાભ
Bhadra Mahapurush Rajyog: ભદ્ર મહાપુરુષ રાજયોગમાં શરુ થશે ઓગસ્ટ મહિનો, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Bhadra Mahapurush Rajyog: ભદ્ર મહાપુરુષ રાજયોગમાં શરુ થશે ઓગસ્ટ મહિનો, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
Shrawan 2026: શ્રાવણ મહિનામાં સ્વપ્નમાં પોતાના લગ્ન જોવા શુભ કે અશુભ? જાણો એની પાછળના સંકેત
Shrawan 2026: શ્રાવણ મહિનામાં સ્વપ્નમાં પોતાના લગ્ન જોવા શુભ કે અશુભ? જાણો એની પાછળના સંકેત

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
Gujarat Rain Live Update: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ, 720 રસ્તા જળમગ્ન, કેટલાક ગામડા સંપર્ક વિહોણા
Gujarat Rain Live Update: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ, 720 રસ્તા જળમગ્ન, કેટલાક ગામડા સંપર્ક વિહોણા
Embed widget