શોધખોળ કરો

Lord Shiv: સોમવારે આ વિધિ સાથે કરો ભગવાન શિવને અભિષેક, જીવનમાં હંમેશા રહેશો ખુશ

સોમવાર ભગવાન શિવનો પ્રિય દિવસ છે. આ દિવસે મહાદેવ અને માતા પાર્વતીની પૂજા અને ઉપવાસ કરવાની પરંપરા છે.

Lord shiv puja vidhi : સોમવાર ભગવાન શિવનો પ્રિય દિવસ છે. આ દિવસે મહાદેવ અને માતા પાર્વતીની પૂજા અને ઉપવાસ કરવાની પરંપરા છે. એવી ધાર્મિક માન્યતા છે કે સોમવારના દિવસે ભગવાનની પૂજા કરવાથી વ્યક્તિને તેના જીવનમાં ચાલતા તમામ પ્રકારના દુ:ખ અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે. જો તમે પણ મહાદેવની કૃપા મેળવવા ઈચ્છો છો તો સોમવારે પૂજા દરમિયાન ભગવાન શિવનો વિધિપૂર્વક અભિષેક કરો. તેનાથી ભગવાનની પ્રાપ્તિ થશે અને જીવનમાં ખુશીઓ આવશે.

આ રીતે કરો ભગવાન શિવનો અભિષેક કરો

સોમવારે સૌથી પહેલા સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો.
આ પછી સૂર્ય ભગવાનને જળ ચઢાવો.
શિવલિંગને ઉત્તર દિશામાં સ્થાપિત કરો અને પહેલા ગંગા જળથી અભિષેક કરો.
હવે ખાંડ, દહીં, દૂધ અને ઘી સહિતની વસ્તુઓથી અભિષેક કરો.
આ દરમિયાન ભગવાનના મંત્રોનો જાપ કરો.
છેલ્લે ગંગા જળથી અભિષેક કરો.
ભગવાન શિવને ચંદનનો ત્રિપુંડ ચઢાવો.
ફૂલની માળા અને બિલીપત્રના પાન અર્પણ કરો.
મહાદેવને વસ્ત્રો, રૂદ્રાક્ષ વગેરેથી શણગારો.
દીવો પ્રગટાવો અને આરતી કરો અને શિવ ચાલીસાનો પાઠ કરો.
ભગવાનને અર્પણ કર્યા પછી, લોકોમાં પ્રસાદ વહેંચો. 

શિવ અભિષેક મંત્ર 

ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ।

उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात् ॥

આ વસ્તુઓની કરો દાન

દેવોના દેવ મહાદેવની પૂજા માટે સોમવારનો દિવસ સારો માનવામાં આવે છે. આ દિવસે ભગવાનની પૂજા કર્યા બાદ લોકોએ પોતાની ભક્તિ પ્રમાણે અન્ન, વસ્ત્ર અને ધનનું દાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.  ભગવાન શિવને દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે, માન્યતા છે કે મહાદેવને પ્રસન્ન કરવા માટે સૌથી સરળ છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે મહાદેવ શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય. 

ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે સોમવારે શિવલિંગનો અભિષેક કરો. આ પછી ચંદનનો લેપ લગાવો અને બીલીપત્ર, ફૂલ, ધતુરો ચઢાવો અને પ્રસાદ અને ફળ વગેરે ધરાવો. આ પછી ભોલેનાથની સામે દીવો પ્રગટાવો અને શિવ ચાલીસા અને શિવ સ્તુતિનો પાઠ કરો. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manoj Kumar: જે શહેરમાં માર્યો ગયો ઓસામા બિન લાદેન, તેની સાથે મનોજ કુમારનું શું છે કનેક્શન?
Manoj Kumar: જે શહેરમાં માર્યો ગયો ઓસામા બિન લાદેન, તેની સાથે મનોજ કુમારનું શું છે કનેક્શન?
Covid Alert! કોરોના વાયરસના નવા વેરિઅન્ટે વધારી ચિંતા, આ દેશના રાષ્ટ્રપતિ થયા સંક્રમિત
Covid Alert! કોરોના વાયરસના નવા વેરિઅન્ટે વધારી ચિંતા, આ દેશના રાષ્ટ્રપતિ થયા સંક્રમિત
Manoj Kumar Death: મનોજ કુમારના નિધન પર રાજકીય જગતમાં શોકની લહેર, PM મોદી સહિત આ નેતાઓએ વ્યક્ત કર્યો શોક
Manoj Kumar Death: મનોજ કુમારના નિધન પર રાજકીય જગતમાં શોકની લહેર, PM મોદી સહિત આ નેતાઓએ વ્યક્ત કર્યો શોક
'આ ઐતિહાસિક ક્ષણ છે', Waqf Bill રાજ્યસભામાંથી પસાર થયા બાદ PM મોદીએ શું કહ્યું?
'આ ઐતિહાસિક ક્ષણ છે', Waqf Bill રાજ્યસભામાંથી પસાર થયા બાદ PM મોદીએ શું કહ્યું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gondal: પાણીની પાઈપલાઈન તૂટતા 80 ફુટ ઊંચો ફુવારો, લોકોમાં ભારે રોષ Watch VideoShare Market: સતત બીજા દિવસે લાલ નિશાન સાથે ખૂલ્યુ માર્કેટ, સેન્સેક્સમાં 500 પોઈન્ટથી વધુનો કડાકોManojkumar Death:'ભારત કુમાર'ફેમ બોલિવુડ એક્ટર મનોજ કુમારનું 87 વર્ષે નિધન, જુઓ વીડિયોમાંWaqf Amendment Bill: રાજ્યસભામાં વકફ સંશોધન બિલ પાસ,  બિલના પક્ષમાં 128 સાંસદોએ કર્યું વોટિંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manoj Kumar: જે શહેરમાં માર્યો ગયો ઓસામા બિન લાદેન, તેની સાથે મનોજ કુમારનું શું છે કનેક્શન?
Manoj Kumar: જે શહેરમાં માર્યો ગયો ઓસામા બિન લાદેન, તેની સાથે મનોજ કુમારનું શું છે કનેક્શન?
Covid Alert! કોરોના વાયરસના નવા વેરિઅન્ટે વધારી ચિંતા, આ દેશના રાષ્ટ્રપતિ થયા સંક્રમિત
Covid Alert! કોરોના વાયરસના નવા વેરિઅન્ટે વધારી ચિંતા, આ દેશના રાષ્ટ્રપતિ થયા સંક્રમિત
Manoj Kumar Death: મનોજ કુમારના નિધન પર રાજકીય જગતમાં શોકની લહેર, PM મોદી સહિત આ નેતાઓએ વ્યક્ત કર્યો શોક
Manoj Kumar Death: મનોજ કુમારના નિધન પર રાજકીય જગતમાં શોકની લહેર, PM મોદી સહિત આ નેતાઓએ વ્યક્ત કર્યો શોક
'આ ઐતિહાસિક ક્ષણ છે', Waqf Bill રાજ્યસભામાંથી પસાર થયા બાદ PM મોદીએ શું કહ્યું?
'આ ઐતિહાસિક ક્ષણ છે', Waqf Bill રાજ્યસભામાંથી પસાર થયા બાદ PM મોદીએ શું કહ્યું?
Stock Market Crash: અમેરિકા બાદ ભારતીય શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ 800 પોઇન્ટ તૂટ્યો
Stock Market Crash: અમેરિકા બાદ ભારતીય શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ 800 પોઇન્ટ તૂટ્યો
Manoj Kumar Death: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનું નિધન, 87 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Manoj Kumar Death: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનું નિધન, 87 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
KKR માટે 200 વિકેટ લઈને આ ખેલાડીએ રચ્યો ઇતિહાસ, IPLમાં આવું કારનામું કરનાર વિશ્વનો એક માત્ર બોલર
KKR માટે 200 વિકેટ લઈને આ ખેલાડીએ રચ્યો ઇતિહાસ, IPLમાં આવું કારનામું કરનાર વિશ્વનો એક માત્ર બોલર
રાજ્યસભામાંથી પણ પાસ થયું વકફ સંશોધન બિલ, પક્ષમાં 128, વિપક્ષમાં 95 મત મળ્યા
રાજ્યસભામાંથી પણ પાસ થયું વકફ સંશોધન બિલ, પક્ષમાં 128, વિપક્ષમાં 95 મત મળ્યા
Embed widget