શોધખોળ કરો

Makar Sankranti 2021: મકરસંક્રાંતિ ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ, બની રહ્યો છે વિશેષ સંયોગ

Makar Sankranti 2021 Date: આ પર્વ પર ખીચડીનું સેવન ઉત્તમ માનવામાં આવ્યું છે. તેથી આ પર્વને ખીચડી પર્વ પણ કહે છે. આ દિવસે ખીચડી દાનનો પણ મહિમા છે.

Makar Sankranti 2021: મકરસંક્રાંતિ એટલે જ્યારે સૂર્ય પૃથ્વીની આસપાસની પરિભ્રમણની દિશા બદલી ઉત્તર તરફ ખસે અને ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશે તે દિવસ. તેને ‘ઉત્તરાયણ’ પણ કહે છે. સંક્રાંતિનો અર્થ છે સૂર્યનું એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશવું. મકર સંક્રાતિથી દિવસ મોટો અને રાત્રિ ટૂંકી થતી જાય છે. ક્યારે છે મકર સંક્રાંતિ પંચાગ અનુસાર 14 જાન્યુઆરીએ મકર સંક્રાતિનું પર્વ મનાવાશે. આ દિવસે દાનનો ખૂબ મહિમા છે. આ વર્ષે મકર સંક્રાંતિ પર પૂજા પાઠ, સ્નાન અને દાન સવારે 8.30થી સાંજે 5.46 સુધી કરી શકાશે. આ સમય પુણ્ય કાળ હશે. મકર રાશિમાં 5 ગ્રહોનો સંયોગ મકર સંક્રાતિ પર મકર રાશિમાં અનેક મહત્વપૂર્ણ ગ્રહો એક સાથે પરિભ્રમણ કરશે. આ દિવસે સૂર્ય, શનિ, ગુરુ, બુધ અને ચંદ્ર મકર રાશિમાં રહેશે. જે શુભ યોગનું નિર્મામ કરે છે. તેથી આ દિવસે કરવામાં આવેલું દાન અને સ્નાન જીવનમાં ખૂબ પુણ્ય આપે છે અને સુખ સમૃદ્ધિ લાવે છે. પૂજા વિધિ આ દિવસે સવારે ઉઠીને સ્નાન કરવું જોઈએ. પવિત્ર નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો ઘરમાં જે જળથી સ્નાન કરવાના હો તેમાં ગંગાજળ ઉમેરી દો. સ્નાન બાદ પૂજા શરૂ કરો. સૂર્ય દેવ સહિત તમામ નવ ગ્રહની પૂજા કરો. જે બાદ જરૂરિયાતમંદને દાન કરો. આ પર્વ પર ખીચડીનું સેવન ઉત્તમ માનવામાં આવ્યું છે. તેથી આ પર્વને ખીચડી પર્વ પણ કહે છે. આ દિવસે ખીચડી દાનનો પણ મહિમા છે. આ વાતોનું રાખો ધ્યાન મકર સંક્રાતિ પર મનમાં સારા વિચાર રાખવા જોઈએ અને દાન પુણ્યના કાર્યમાં રસ લેવો જોઈએ. આ દિવસે કરવામાં આવેલું દાન અનેક ગણું ફળ આપે છે. મકર સંક્રાતિ પર વડીલોનો આદર કરવો જોઈએ અને માતા-પિતાના આશીર્વાદ લેવા જોઈએ. આમ કરવાથી સૂર્ય દેવ પ્રસન્ન થાય છે. આ દેશમાં કોરોનાના નવા સ્ટ્રેનથી મચ્યો હાહાકાર, લગાવાયું દેશવ્યાપી લોકડાઉન રાશિફળ 5 જાન્યુઆરીઃ મિથુન, કર્ક, સિંહ રાશિના જાતકો રહે સાવધાન, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

વિડિઓઝ

Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
Embed widget