શોધખોળ કરો

રાશિફળ 5 જાન્યુઆરીઃ મિથુન, કર્ક, સિંહ રાશિના જાતકો રહે સાવધાન, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ

આજે ચંદ્ર કન્યા રાશિમાં છે. ગ્રહોની ચાલ આજે તમામ રાશિને પ્રભાવિત કરી રહી છે. આજે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે.

આજનું રાશિફળઃ પંચાગ અનુસાર માગશર વદ સાતમની તિથિ છે. આજે બુધનું રાશિ પરવિર્તન થયું છે. બુધ આજથી મકર રાશિમાં રહેશે. આજે ચંદ્ર કન્યા રાશિમાં છે. ગ્રહોની ચાલ આજે તમામ રાશિને પ્રભાવિત કરી રહી છે. આજે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે. મેષઃ આજના દિવસે સારા વ્યવહારના કારણે તમામનો સહયોગ મળશે પરંતુ થોડી સાવધાની રાખવી પડશે. સમગ્ર દિવસ ઉર્જાથી ભરપૂર રહેશે. વૃષભઃ આર્થિક લાભની દ્રષ્ટિએ આજનો દિવસ શુભ લાભ આપનારો રહેશે. જૂના કરવામાં આવેલા રોકાણમાં સારો નફો મળવાની શક્યતા છે. મિથુનઃ આજે કોઈ કારણોથી મન ખિન્ન રહી શકે છે, પરંતુ તમારે પરેશાનીથી બચવા પ્રસન્ન રહેવું પડશે.  આફિસના કામકામ માટે બીજા શહેરોની યાત્રા કરવી પડી શકે છે. ભવિષ્યમાં સમસ્યા ઉભી થઈ શકે છે. કર્કઃ આજના દિવસે આજીવિકા માટે પરિશ્રમ સાથે સજાગતા બનાવી રાખવી પડશે. ભવિષ્યના પ્લાનિંગ માટે સમય અનુકૂળ છે. કોઈ મહત્વના પ્રોજેક્ટ પર કા કરતી વખતે તમામની સલાહથી કામ કરવું લાભદાયક રહેશે. સિંહઃ આજે ખુદને એકલા ન સમજો. તણાવથી છુટકારો મેળવવા મિત્રો સાથે તાલ-મેલ બનાવી રાખો. ઓફિશિયલ જ્ઞાન વધારવા ખુદને અપડેટ કરો. ઘરમાં તમામને અગ્નિ દુર્ઘટના પ્રત્યે સાવધાન રહેવાની સલાહ આપજો. કન્યાઃ આજના દિવસે તમારા તમામ કામ બનતાં નજરે પડી રહ્યા છે, ખુદને ઉત્સાહિત અને સંતુલિત બનાવી રાખો. જીવન પ્રત્યે ઉઠી રહેલા સવાલોના જવાબ પુસ્તકમાંતી શોધવા ઉત્તમ રહેશે. તુલાઃ આજના દિવસે કારણવગર ચીડયાપણું માનસિક તણાવને આમંત્રણ આપી શકે છે. યાત્રા કે ડ્રાઇવિંગ કરતા સમયે થોડી સાવધાની રાખજો. સ્વજનો દૂર જવાથી મન દુખી રહેશે. વૃશ્ચિકઃ આજે તમારી મહત્વાકાંક્ષા દુખનું કારણ બની શકે છે. ભવિષ્ય માટે જનસંપર્ક વધારવો પડશે. નવા સંબંધમાં જોડાઈ રહ્યા હો તો ઉતાવળ ન કરો, સમજી વિચારીને નિર્ણય લેવો લાભદાયક રહેશે. ધનઃ આજે કામ વિધિવત અને શાંત રહીને કરશો તો નિશ્ચિત રીતે લાભ થશે. તમામ લોકો તમારી મદદ માટે તત્પર રહેશે. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ તમારી પાસે સહયોગની અપેક્ષા લઈને આવે તો પૂરા તનમનથી મદદ કરો. મકરઃ આજના દિવસે કોઈ અજાણ્યા વ્યક્તિ પર ભરોસો કરવો ઠીક નથી. ઉચ્ચ અધિકારીઓ તરફથી તમારા કામને જોયા બાદ જવાબદારી વધારવામાં આવી શકે છે. વેપારની શરૂઆત કરતા હો તો મોટા રોકાણથી દૂર રહો. કુંભઃ આજના દિવસની શરૂઆત હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠથી કરો. ઓફિસના નિયમનું પાલન કરવામાં વિશેષ ખ્યાલ રાખો. મીનઃ આજે જુના અટકેલા કામ પૂરા થવાથી મન પ્રસન્ન રહેશે. સકારાત્મક ભાવ સાથે નવા દિવસની શરૂઆત કરો. પરિવારમાં પ્રેમભાવ વધશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શનિ નક્ષત્ર પરિવર્તન! 20 ઓગસ્ટ બાદ આ 3 રાશિના જાતકોને કરવો પડશે મુશ્કેલીઓનો સામનો! 
શનિ નક્ષત્ર પરિવર્તન! 20 ઓગસ્ટ બાદ આ 3 રાશિના જાતકોને કરવો પડશે મુશ્કેલીઓનો સામનો! 
Guru Nakshatra Gochar: 19 ઓગસ્ટથી ગુરુ બદલશે નક્ષત્ર, આ રાશિઓની કિસ્મત ચમકશે!
Guru Nakshatra Gochar: 19 ઓગસ્ટથી ગુરુ બદલશે નક્ષત્ર, આ રાશિઓની કિસ્મત ચમકશે!
Chandra Grahan 2026: રક્ષાબંધન પર ચંદ્રગ્રહણ! શું રાખડી બાંધવાના મુહૂર્તમાં થશે ફેરફાર?
Chandra Grahan 2026: રક્ષાબંધન પર ચંદ્રગ્રહણ! શું રાખડી બાંધવાના મુહૂર્તમાં થશે ફેરફાર?
Guru Nakshatra Gochar: 12 કલાકમાં બદલાશે ભાગ્ય,  ગુરુ 3 રાશિઓ પર થશે મહેરબાન!
Guru Nakshatra Gochar: 12 કલાકમાં બદલાશે ભાગ્ય,  ગુરુ 3 રાશિઓ પર થશે મહેરબાન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget