શોધખોળ કરો

આ દેશમાં કોરોનાના નવા સ્ટ્રેનથી મચ્યો હાહાકાર, લગાવાયું દેશવ્યાપી લોકડાઉન

Lockdown News: બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને રાષ્ટ્રને સંબોધિત કરીને દેશમાં લગાવવામાં આવેલા પ્રતિબંધો વધુ કડક કરી દીધા છે. જે અંતર્ગત સ્કૂલોને બંધ કરવાનો ફેંસલો લેવામાં આવ્યો છે.

લંડનઃ કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. કોરોનાના નવા સ્ટ્રેનથી અનેક દેશો અત્યાર સુધીમાં પ્રભાવિત થયા છ. આ દરમિયાન બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને રાષ્ટ્રને સંબોધિત કરીને દેશમાં લગાવવામાં આવેલા પ્રતિબંધો વધુ કડક કરી દીધા છે. જે અંતર્ગત સ્કૂલોને બંધ કરવાનો ફેંસલો લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું, કોરોનાનો નવો સ્ટ્રેન વધારે ખતરનાક છે. લોકડાઉનના આ ફેંસલાથી લોકોની જિંદગી બચી શકે છે. લોકડાઉનનની રણનીતિ પીએમ જોનસને લોકડાઉનને લઈ રણનીતિ પણ બનાવી છે. તેમણે અતિસંવેદનશીલ વિસ્તારોના લોકોને વધારે સાવધાની રાખવાની અપીલ કરી છે. તેમણે લોકોને જરૂર હોય તો જ ઘરમાંથી બહાર નીકળવા જણાવ્યું છે. માસ્કનો મહત્તમ ઉપયોગ કરવા તેમણે ભાર મુક્યો છે. તેમણે કહ્યું, દેશમાં થોડા સપ્તાહ સુધી આકરાં નિયમો લાગુ કરવા પડશે, ત્યારે નવા સ્ટ્રેનને કંટ્રોલ કરી શકાશે.
ખાસ અપીલ પીએમે કહ્યું, હાલનો સમયે એકજૂથ થઈને કોરોનાના નવા સ્ટ્રેન પર નિયંત્રણ મેળવવાનો છે. આપણે જલદીથી તેના પર નિયંત્રણ મેળવી લઈશું. તેમણે કહ્યું કે ઇંગ્લેન્ડમાં આપણે એક રાષ્ટ્રીય લોકડાઉનમાં જવું જ જોઇએ કારણ કે કોરોનાના નવા સ્ટ્રેનની સામે આ કડક પગલાં પૂરતા છે. આનો અર્થ એ છે કે સરકાર ફરી એકવાર તમને ઘરમાં રહેવા માટે નિર્દેશ કરી રહી છે. કોરોના વાયરસ સંક્રમણ દેશમાં ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે. મંગળવારે 24 કલાક દરમિયાન 80 હજારથી વધારે મામલા નોંધાયા હતા. રાશિફળ 5 જાન્યુઆરીઃ મિથુન, કર્ક, સિંહ રાશિના જાતકો રહે સાવધાન, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

ABP Premium

વિડિઓઝ

Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકીAhmedabad News: કવિ બાપુભાઈ ગઢવીના જીવન અને કવન પર અમદાવાદમાં પરિસંવાદ યોજાયોRajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 

Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું

Embed widget