શોધખોળ કરો

Vashant Panchami 2025: વસંત પંચમીના અવસરે અચૂક આ રંગનો કરો પરિધાન ધારણ, જાણો શું થાય છે ફાયદા

Vashant Panchami 2025: વસંત પંચમી 2 અને 3 ફેબ્રુઆરી 2025નાં છે. હિન્દુ ધર્મમાં આ દિવસે પીળા પરિધાન પહેરવાનું ખાસ મહત્વ છે. જાણો આ દિવસે પીળા પરિધાન કેમ ધારણ કરાય છે.

Vashant Panchami 2025: વસંત પંચમી 2 અને 3 ફેબ્રુઆરી 2025નાં છે. હિન્દુ ધર્મમાં આ દિવસે પીળા પરિધાન પહેરવાનું ખાસ મહત્વ છે. જાણો આ દિવસે પીળા પરિધાન કેમ ધારણ કરાય છે. મા સરસ્વતી સાથે શું છે સંબંધ

હિન્દુ ધર્મમાં બસંત પંચમીનું વિશેષ મહત્વ છે. આ દિવસે વિદ્યા, સંગીત અને કલાની દેવી માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. હિંદુ શાસ્ત્રો અનુસાર, દર વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિએ બસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે બસંત પંચમી (Vasnat panchami) નો તહેવાર 2 અને 3 ફેબ્રુઆરી 2025નાં છે.  આ દિવસે મા સરસ્વતીની પૂજામાં પીળા વસ્ત્રો, પીળા ફૂલ, ગુલાલ, અક્ષત, ધૂપ, દીવો, ગંધ વગેરે અર્પણ કરવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે આ તિથિએ માતા સરસ્વતી હાથમાં વીણા લઈને કમળ પર બેઠેલા અને પુસ્તક લઈને દેખાયા હતા. ત્યારથી, માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમી દિવસને બસંત પંચમી તરીકે ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે બસંત પંચમી પર મા સરસ્વતીની પૂજા કરવાથી મા સરસ્વતીની સાથે મા લક્ષ્મી અને દેવી કાલીનો આશીર્વાદ મળે છે.                                      

વસંત પંચમી પર પીળા  પરિધાન કેમ પહેરાય છે

હિંદુ શાસ્ત્રો અનુસાર, પીળો રંગ વીણા વાદિની મા સરસ્વતીને ખૂબ જ પ્રિય છે. એટલું જ નહીં, પીળો રંગ જીવનમાં સકારાત્મકતા લાવે છે. આ રંગને નવા કિરણ અને નવી ઉર્જાનું પ્રતીક પણ માનવામાં આવે છે. આ કારણથી બસંત પંચમીના દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરીને માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત મા સરસ્વતીની પૂજા દરમિયાન બૂંદીના લાડુ અથવા બેસનના લાડુ ચઢાવવામાં આવે છે. તેનાથી માતા ખૂબ જ ખુશ થાય છે. માતા સરસ્વતીને પ્રસન્ન કરવા માટે પૂજા દરમિયાન પીળા ફૂલ ચઢાવવામાં આવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચો કન્ફર્મ, ભારત બે વખતના વિજેતાનો સામનો કરશે, જાણો શેડ્યુલ

'તમે મુખ્યમંત્રીની ખુરશી બચાવી ન શક્યા તો એમાં હું શું કરું?', અજિત પવારે ફડણવીસ સામે શિંદેને ટોણો માર્યો

મેટ હેનરીની ઐતિહાસિક સિદ્ધિ: એક જ મેચમાં 3 અદ્ભુત રેકોર્ડ બનાવ્યા

'મોહન ભાગવતને પૂછો કે તેઓ કુંભમાં કેમ ન ગયા?' ઉદ્ધવ ઠાકરેની ટીકા પર સંજય રાઉત લાલઘૂમ
'મોહન ભાગવતને પૂછો કે તેઓ કુંભમાં કેમ ન ગયા?' ઉદ્ધવ ઠાકરેની ટીકા પર સંજય રાઉત લાલઘૂમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ વેચો છો બાપ-દાદાની જમીન?Hun To Bolish :  હું તો બોલીશ : બેફામ ડ્રાઈવરChhota Udepur News: છોટાઉદેપુરમાં પ્રેમ લગ્ન કરનાર યુવક-યુવતીનો સમાજે કર્યો બહિષ્કારAnand Samuh Lagna Controversy: રાજકોટ બાદ આણંદમાં સમૂહ લગ્ન આવ્યા વિવાદમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચો કન્ફર્મ, ભારત બે વખતના વિજેતાનો સામનો કરશે, જાણો શેડ્યુલ
ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચો કન્ફર્મ, ભારત બે વખતના વિજેતાનો સામનો કરશે, જાણો શેડ્યુલ
'તમે મુખ્યમંત્રીની ખુરશી બચાવી ન શક્યા તો એમાં હું શું કરું?', અજિત પવારે ફડણવીસ સામે શિંદેને ટોણો માર્યો
'તમે મુખ્યમંત્રીની ખુરશી બચાવી ન શક્યા તો એમાં હું શું કરું?', અજિત પવારે ફડણવીસ સામે શિંદેને ટોણો માર્યો
મેટ હેનરીની ઐતિહાસિક સિદ્ધિ: એક જ મેચમાં 3 અદ્ભુત રેકોર્ડ બનાવ્યા
મેટ હેનરીની ઐતિહાસિક સિદ્ધિ: એક જ મેચમાં 3 અદ્ભુત રેકોર્ડ બનાવ્યા
'મોહન ભાગવતને પૂછો કે તેઓ કુંભમાં કેમ ન ગયા?' ઉદ્ધવ ઠાકરેની ટીકા પર સંજય રાઉત લાલઘૂમ
'મોહન ભાગવતને પૂછો કે તેઓ કુંભમાં કેમ ન ગયા?' ઉદ્ધવ ઠાકરેની ટીકા પર સંજય રાઉત લાલઘૂમ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે મુકાબલો 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું: ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી

પદ પરથી હટતાં જ સેબીના પૂર્વ વડા માધબી પુરીની મુશ્કેલીમાં વધારો, મુંબઈ કોર્ટે આપ્યો આ આદેશ

UP Politics: યુપીના રણસંગ્રામમાં નવો મોરચો, ભાજપના મિત્ર પક્ષે એકલા ચૂંટણી લડવાની કરી જાહેરાત

Embed widget