શોધખોળ કરો

Shrawan 2022: શ્રાવણ મહિનાના સોમવારે કરો આ ઉપાય, પતિ-પત્નીમાં ઝઘડા થશે બંધ ને જીવનમાં આવશે મીઠાશ

Shrawan Somvar: શાસ્ત્રોમાં શ્રાવણના સોમવાર માટે કેટલાક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે જે દામ્પત્ય જીવનમાં મધુરતા લાવે છે. આ ઉપાયોથી દાંપત્ય જીવનને સુખી બનાવી શકાય છે.

Shrawan Somwar 2022:  શ્રાવણ મહિનામાં તન અને મનથી શિવભક્તિ કરવામાં આવે છે, કારણ કે આ મહિનામાં શિવ ખૂબ જ પ્રસન્ન રહે છે. મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે આ મહિનાથી સોળ સોમવારનો ઉપવાસ શરૂ કરે છે. હરિયાળી ત્રીજ પર, પરિણીત મહિલાઓ સોળ શણગાર કરે છે અને પરિવારની સુખ અને સમૃદ્ધિ માટે માતા પાર્વતીને પ્રાર્થના કરે છે. શાસ્ત્રોમાં શ્રાવણના સોમવાર માટે કેટલાક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે જે દામ્પત્ય જીવનમાં મધુરતા લાવે છે. આ ઉપાયોથી દાંપત્ય જીવનને સુખી બનાવી શકાય છે.

Shrawan 2022: શ્રાવણ મહિનાના સોમવારે કરો આ ઉપાય, પતિ-પત્નીમાં ઝઘડા થશે બંધ ને જીવનમાં આવશે મીઠાશ

શ્રાવણ મહિનામાં સોમવારે આ ઉપાય કરવાથી દામ્પત્ય જીવનમાં આવશે ખુશી

  1. જો તમે વિવાહિત જીવનમાંથી પરેશાનીઓ દૂર કરવા ઈચ્છો છો તો શ્રાવણ મહિનાના સોમવારના દિવસે પતિ-પત્નીએ મળીને શિવલિંગનો પંચામૃતથી અભિષેક કરવો જોઈએ. તેનાથી બંનેમાં પ્રેમ વધશે અને દાંપત્યજીવન સુખી રહેશે.
  2. શ્રાવણના સોમવારે દંપતિએ સાંજના સમયે શિવની સામે ગાયના ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને સાથે મળીને શિવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. તેનાથી વિવાહિત જીવન સંબંધિત સમસ્યાઓ દૂર થવા લાગે છે. આ ઉપાય આખા શ્રાવણ માસ સુધી પણ કરી શકાય છે.
  3. શ્રાવણના સોમવારના દિવસે શિવ પૂજા દરમિયાન પતિ-પત્નીએ 21 બિલીપત્ર પર ચંદનથી 'ઓમ નમઃ શિવાય' લખીને શિવલિંગને અર્પણ કરવું જોઈએ. આનાથી પરસ્પર ખટાશનો અંત આવશે અને પ્રેમમાં વધારો થશે.
  4. વિવાહિત જીવનમાં ઉથલપાથલ થઈ રહી હોય, સંબંધો સુધારવાના તમામ પ્રયાસો કામ ન કરતા હોય તો શ્રાવણ મહિનાના સોમવારે શિવલિંગ પર કેસર મિશ્રિત દૂધ ચઢાવો. તેનાથી પતિ-પત્ની વચ્ચે વિશ્વાસ વધશે અને સંબંધ વધુ મજબૂત બનશે.
  5. વિવાહિત જીવનમાંથી કડવાશ દૂર કરવા માટે  શ્રાવણ મહિનાના સોમવારે ભગવાન શિવ અને માતા પાર્વતીને ચોખાની ખીર ચઢાવો. તેનાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની કૃપા માટે પૂજા સમયે કરો આ ઉપાય, આર્થિક તંગી દૂર થશે
શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની કૃપા માટે પૂજા સમયે કરો આ ઉપાય, આર્થિક તંગી દૂર થશે
Akshaya Tritiya 2026: અક્ષય તૃતીયા પર સોનું-ચાંદી ખરીદવાનું શુભ મુહૂર્ત, જાણો અહીં  
Akshaya Tritiya 2026: અક્ષય તૃતીયા પર સોનું-ચાંદી ખરીદવાનું શુભ મુહૂર્ત, જાણો અહીં  
Rashifal: આજે આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જાણો તમામ 12 રાશિઓનો કેવો રહેશે દિવસ
Rashifal: આજે આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જાણો તમામ 12 રાશિઓનો કેવો રહેશે દિવસ
Birth Tithi Astrology: જન્મની તિથિ બતાવે છે તમારો સ્વભાવ અને વ્યક્તિત્વના ગુણો, જાણો તિથિ ફળ રહસ્ય
Birth Tithi Astrology: જન્મની તિથિ બતાવે છે તમારો સ્વભાવ અને વ્યક્તિત્વના ગુણો, જાણો તિથિ ફળ રહસ્ય

વિડિઓઝ

Bhupat Bhayani: પૂર્વ MLA ભુપત ભાયાણી MLA ગોપાલ ઈટાલિયાના મત વિસ્તારમાંથી લડશે ચૂંટણી.
Surat Local Body Election: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરતા સમયે ગરમાઈ રાજનીતિ
Rajal Barot: ઉના નપાના વોર્ડ નં.7માં રાજલ બારોટ ભાજપથી નોંધાવશે ઉમેદવારી
Hun To Bolish : હું તો બોલીશ : કોને મળી, કોની કપાઈ ટિકિટ?
Hun To Bolish : હું તો બોલીશ : OBC અનામતથી સવર્ણોને નુક્સાન?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મતદાન પહેલા જ ગુજરાતમાં ભાજપનો ડંકો: નવસારી, ખેડા, કચ્છ, તાપી અને પાટણમાં અનેક બેઠકો પર બિનહરીફ જીત!
મતદાન પહેલા જ ગુજરાતમાં ભાજપનો ડંકો: નવસારી, ખેડા, કચ્છ, તાપી અને પાટણમાં અનેક બેઠકો પર બિનહરીફ જીત!
પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી હવે જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે, જાણો ભાજપે ક્યાંથી આપી ટીકીટ?
પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી હવે જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે, જાણો ભાજપે ક્યાંથી આપી ટીકીટ?
મહેસાણામાં ભાજપનું મોટું સરપ્રાઈઝ: 28 વર્ષથી કાર્યાલયમાં પટાવાળા તરીકે કામ કરતા રમેશ ભીલને આપી ટિકિટ!
મહેસાણામાં ભાજપનું મોટું સરપ્રાઈઝ: 28 વર્ષથી કાર્યાલયમાં પટાવાળા તરીકે કામ કરતા રમેશ ભીલને આપી ટિકિટ!
ડોનાલ્ડ ટ્રમ્પે નમતું મૂક્યું? અમેરિકાએ ઈરાનની મોટી શરત માની, શું હવે ખુલશે હોર્મુઝ સ્ટ્રેટ?
ડોનાલ્ડ ટ્રમ્પે નમતું મૂક્યું? અમેરિકાએ ઈરાનની મોટી શરત માની, શું હવે ખુલશે હોર્મુઝ સ્ટ્રેટ?
Una News: લોકગાયિકા રાજલ બારોટ રાજકારણના મેદાને, જાણો કઈ બેઠક પરથી લડી રહ્યા છે ચૂંટણી
Una News: લોકગાયિકા રાજલ બારોટ રાજકારણના મેદાને, જાણો કઈ બેઠક પરથી લડી રહ્યા છે ચૂંટણી
IPL 2026 માં ધુમ મચાવનાર વૈભવ સૂર્યવંશીને કેટલો મળી રહ્યો છે પગાર? શું રાજસ્થાને રોયલ્સે વધારી છે સેલરી?
IPL 2026 માં ધુમ મચાવનાર વૈભવ સૂર્યવંશીને કેટલો મળી રહ્યો છે પગાર? શું રાજસ્થાને રોયલ્સે વધારી છે સેલરી?
Gujarat Local Body Election Live : સુરેન્દ્રનગર જિલ્લા પંયાતની મૂળી-2 બેઠક પર રાજુ કરપડાની ઉમેદવારી
Gujarat Local Body Election Live : સુરેન્દ્રનગર જિલ્લા પંયાતની મૂળી-2 બેઠક પર રાજુ કરપડાની ઉમેદવારી
અમદાવાદમાં ભાજપના ઉમેદવારોમાં છેલ્લી ઘડીએ મોટો ફેરફાર: ટાઈપિંગ મિસ્ટેક અને નિયમોના કારણે ત્રણ મેન્ડેટ બદલાયા
અમદાવાદમાં ભાજપના ઉમેદવારોમાં છેલ્લી ઘડીએ મોટો ફેરફાર: ટાઈપિંગ મિસ્ટેક અને નિયમોના કારણે ત્રણ મેન્ડેટ બદલાયા
Embed widget