શોધખોળ કરો

Happy New Year 2024: વિઘ્નહર્તા ગણેશના આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરુઆત, મળશે સફળતા 

હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશને પ્રથમ પૂજનીય દેવતા માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ.

Ganesha Mantra: હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશને પ્રથમ પૂજનીય દેવતા માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશને ભગવાન શિવ પાસેથી વરદાન મળ્યું હતું, જે મુજબ તમામ દેવી-દેવતાઓ સમક્ષ તેમની પૂજા કરવામાં આવે છે. ગણેશને સુખ, સમૃદ્ધિ  આપનાર દેવ તરીકે પૂજવામાં આવે છે. 01 જાન્યુઆરીથી નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, જો તમે તમારું નવું વર્ષ સારું બનાવવા માંગો છો, તો નવા વર્ષની શરૂઆત ભગવાનની પૂજા અને મંત્રોથી કરો. આનાથી ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થશે અને તમને આખા વર્ષ દરમિયાન શુભ ફળ મળશે. આ છે ભગવાન ગણેશના ચમત્કારી મંત્રો... 

ॐ ગણ ગણપતેય નમો નમઃ

શ્રી ગણેશાય નમઃ 

વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ: 
નિર્વિઘ્નં કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા ||

એકદંત મહાકાય લબ્મોદરગજાનનમ્ં
વિઘ્નનાશકરં દેવં હેરમ્બં પ્રણમામ્યહમ્||

અમેયાય ચ હેરમ્બ પરશુધારકાય તે|
મૂષક વાહનાયૈવ વિશ્વેશાય નમો નમ:|

એકદંતાય વિદ્મહૈ | વક્રતુંડાય ધીમહી| તન્નો દંતી પ્રચોદયાત||

ગજાનનાય પૂર્ણાય સાડ્ખ્યરુપમયાય તે|
વિદેહેન ચ સર્વત્ર સંસ્થિતાય નમો નમ:| 

કોઇપણ શુભ કાર્યની શરૂઆત શ્રી ગણેશજીની પૂજા, અર્ચના, આરાધના પછી જ થાય છે જેથી શુભ કાર્ય કે મંગલકાર્ય કોઇપણ પ્રકારના વિઘ્ન વીના પાર પડે અને એથી જ શ્રી ગણેશને વિઘ્નહર્તા તરીકે આપણે જાણીએ છીએ.  ધાર્મિક માન્યતા છે કે જો પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસની સાથે ભગવાન ગણેશજીની પૂજા કરાય તો જીવનની બધી પરેશાનીઓ દૂર થાય છે. સાથે જ બધી સમસ્યાઓનો ઉકેલ થઈ જાય છે.  

ૐ ગં ગણપતયે નમ: 
જ્યોતિષ મુજબ, જો તમારા જીવનમાં પરેશાનીઓ છે અને તેનાથી છુટકારો મેળવવા ઈચ્છો છો તો, તમે આ મંત્રનો જાપ કરવો. ભગવાન ગણેશનો આ મંત્ર આટલુ ચમત્કારી છે કે તેના જાપથી જીવનમાં આવનારી બધી મુશ્કેલીઓ અને પરેશાનીઓ દૂર થાય છે.  
 
બુધવારનો દિવસ ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરવા માટે સમર્પિત થાય છે. આ દિવસે વ્રત રાખવા અને પૂજા કરવાથી ભગવાન ગણેશની  ખાસ કૃપા મળે છે. કહેવાય છે કે સુખકર્તા, દુખહર્તા ભગવાન શ્રી ગણેશ ભક્તોના બધા કષ્ટ અને પરેશાની દૂર કરનારા છે.              
 
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Uttarakhand: ઉત્તરાખંડમાં ચમોલીમાં ગ્લેશિયર તૂટતા ભારે તબાહી, 57 શ્રમિકો બરફ નીચે દટાયા
Uttarakhand: ઉત્તરાખંડમાં ચમોલીમાં ગ્લેશિયર તૂટતા ભારે તબાહી, 57 શ્રમિકો બરફ નીચે દટાયા
Crime News:અમરેલીની શાળાની શરમજનક ઘટના, 2 વિદ્યાર્થિનિને દારૂ પીવડાવીને શિક્ષકે આચર્યું દુષ્કર્મ
Crime News:અમરેલીની શાળાની શરમજનક ઘટના, 2 વિદ્યાર્થિનીને દારૂ પીવડાવીને શિક્ષકે આચર્યું દુષ્કર્મ
Stock Market: સેન્સેક્સમાં 1000 પોઈન્ટથી વધુનો કડાકો, રોકાણકારોએ માત્ર 45 મિનિટમાં 6 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
Stock Market: સેન્સેક્સમાં 1000 પોઈન્ટથી વધુનો કડાકો, રોકાણકારોએ માત્ર 45 મિનિટમાં 6 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
મોહલ્લા ક્લિનિકના ટોઇલેટમાં દવાઓના બોક્સ, કેગ રિપોર્ટમાં AAPના 'હેલ્થ મોડલ' પર સવાલ
મોહલ્લા ક્લિનિકના ટોઇલેટમાં દવાઓના બોક્સ, કેગ રિપોર્ટમાં AAPના 'હેલ્થ મોડલ' પર સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Devayat Khavad Case : દેવાયત ખવડ વિવાદમાં પોલીસે શું કર્યો મોટો ખુલાસો? ક્યાંથી મળી કાર?Swaminarayan Gurukul viral video:  સ્વામિનારાયણ ગુરુકુળના ખજાનચીની કથિત કામલીલાનો વીડિયો વાયરલAmreli Rape Case : બાળકી સાથે અડપલા કરનાર નરાધમ શિક્ષકને પિતાએ રંગેહાથ ઝડપ્યો, ફાંસીની માંગIdeas of India 2025: એબીપી નેટવર્કના ચીફ એડિટર અતિદેબ સરકારની સ્પીચ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Uttarakhand: ઉત્તરાખંડમાં ચમોલીમાં ગ્લેશિયર તૂટતા ભારે તબાહી, 57 શ્રમિકો બરફ નીચે દટાયા
Uttarakhand: ઉત્તરાખંડમાં ચમોલીમાં ગ્લેશિયર તૂટતા ભારે તબાહી, 57 શ્રમિકો બરફ નીચે દટાયા
Crime News:અમરેલીની શાળાની શરમજનક ઘટના, 2 વિદ્યાર્થિનિને દારૂ પીવડાવીને શિક્ષકે આચર્યું દુષ્કર્મ
Crime News:અમરેલીની શાળાની શરમજનક ઘટના, 2 વિદ્યાર્થિનીને દારૂ પીવડાવીને શિક્ષકે આચર્યું દુષ્કર્મ
Stock Market: સેન્સેક્સમાં 1000 પોઈન્ટથી વધુનો કડાકો, રોકાણકારોએ માત્ર 45 મિનિટમાં 6 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
Stock Market: સેન્સેક્સમાં 1000 પોઈન્ટથી વધુનો કડાકો, રોકાણકારોએ માત્ર 45 મિનિટમાં 6 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
મોહલ્લા ક્લિનિકના ટોઇલેટમાં દવાઓના બોક્સ, કેગ રિપોર્ટમાં AAPના 'હેલ્થ મોડલ' પર સવાલ
મોહલ્લા ક્લિનિકના ટોઇલેટમાં દવાઓના બોક્સ, કેગ રિપોર્ટમાં AAPના 'હેલ્થ મોડલ' પર સવાલ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર ફેંકાયું પાકિસ્તાન, છતાં આઇસીસી આપશે આટલા કરોડનું ઇનામ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર ફેંકાયું પાકિસ્તાન, છતાં આઇસીસી આપશે આટલા કરોડનું ઇનામ
IND VS NZ: શુભમન ગિલ ચેમ્પિયન્સ ટ્રોફીમાં કરી શકે છે કેપ્ટનશીપ, જાણો રોહિત કેમ થશે બહાર?
IND VS NZ: શુભમન ગિલ ચેમ્પિયન્સ ટ્રોફીમાં કરી શકે છે કેપ્ટનશીપ, જાણો રોહિત કેમ થશે બહાર?
BSNLએ Jio-Airtel ની ઊંઘ કરી હરામ, લગભગ 4 રૂપિયાના દૈનિક ખર્ચે 1 વર્ષની વેલિડિટી અને છપ્પરફાડ ડેટા પણ
BSNLએ Jio-Airtel ની ઊંઘ કરી હરામ, લગભગ 4 રૂપિયાના દૈનિક ખર્ચે 1 વર્ષની વેલિડિટી અને છપ્પરફાડ ડેટા પણ
‘તું મારી સાથે વાત કેમ નથી કરતો, મારો નંબર કેમ બ્લોક કર્યો’, યુવતીએ કારથી યુવકને મારી ટક્કર
‘તું મારી સાથે વાત કેમ નથી કરતો, મારો નંબર કેમ બ્લોક કર્યો’, યુવતીએ કારથી યુવકને મારી ટક્કર
Embed widget