શોધખોળ કરો

Vastu Tips: નવા વર્ષ પર કેલેન્ડર લગાવતા સમયે ભૂલથી પણ ના કરો આ ભૂલો, મળી શકે છે અશુભ પરિણામ

નવું વર્ષ દરેક માટે ખુશીઓ લઈને આવે છે. નવા વર્ષના શુભ અવસર પર કેટલાક લોકો નવા કાર્યની શરૂઆત પણ કરે છે

New Year 2024 Vastu Tips For Calendar Direction: નવું વર્ષ દરેક માટે ખુશીઓ લઈને આવે છે. નવા વર્ષના શુભ અવસર પર કેટલાક લોકો નવા કાર્યની શરૂઆત પણ કરે છે. એટલું જ નહીં કેટલાક લોકો આ દિવસે નવો નિયમ પણ લે છે. આ સમયગાળા દરમિયાન કેટલાક ઘરોમાં પૂજાનું પણ આયોજન કરવામાં આવે છે. મુખ્યત્વે નવા વર્ષના દિવસે ઘરની સજાવટ અને જાળવણી પર ધ્યાન આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો આ દિવસે ઘરને સ્વચ્છ રાખવામાં આવે તો આખું વર્ષ ઘરમાં આશીર્વાદ બની રહે છે. આ સમય દરમિયાન, તમામ ઘરોમાંથી જૂના કેલેન્ડર દૂર કરવામાં આવે છે અને નવું કેલેન્ડર લગાવવામાં આવે છે.  જેથી નવા વર્ષમાં આવનારા તમામ તહેવારોથી પરિચિત રહી શકાય. પરંતુ શું તમે જાણો છો કે જો કેલેન્ડર વાસ્તુ પ્રમાણે લગાવવામાં આવે તો તેનાથી ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે.

નવા વર્ષના કેલેન્ડરનું લગાવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

-ઘરમાં નવા વર્ષનું કેલેન્ડર લગાવતા પહેલા જૂનું કેલેન્ડર કાઢી નાખો. આ પછી જ દિવાલ પર 2024નું નવું કેલેન્ડર લગાવો. વાસ્તુ અનુસાર ઘરમાં જૂનું કેલેન્ડર રાખવાથી તમારી પ્રગતિ અને જીવન પર અસર પડી શકે છે.

-વાસ્તુ અનુસાર નવા વર્ષનું કેલેન્ડર ઘરની ઉત્તર-પશ્ચિમ અથવા પૂર્વ દિવાલ પર જ રાખો. ભૂલથી પણ કેલેન્ડર દક્ષિણ દિશામાં ન લગાવો. આવું કરવાથી ઘરના વડાના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

-જો તમે તમારા ઘરમાં ચિત્રો સાથેનું કેલેન્ડર લગાવી રહ્યા છો, તો ધ્યાન રાખો કે કેલેન્ડર પરનું ચિત્ર સકારાત્મકતાનો સંદેશ આપતું હોવું જોઈએ. હિંસક પ્રાણીઓ, ઉદાસ ચહેરા અથવા નકારાત્મક ચિત્રોવાળા કેલેન્ડર ઘરમાં ક્યારેય ન લગાવવા જોઈએ.

-વાસ્તુ અનુસાર ભૂલથી પણ ઘરના મુખ્ય દરવાજા પર કેલેન્ડર ન લગાવો. આમ કરવાથી તમારો પ્રગતિનો માર્ગ અવરોધાઈ શકે છે.

-નવા વર્ષનું કેલેન્ડર દરવાજાની પાછળ ન લગાવો. આવું કરવું ખૂબ જ અશુભ છે. તેથી કેલેન્ડરને યોગ્ય દિશામાં જ મૂકવાની સલાહ આપવામાં આવે છે.                                                        

ટોપ સ્ટોરી

Shardiya Navratri 2026: 11 ઓક્ટોબરે શારદિય નવરાત્રિનો થશે પ્રારંભ, જાણો ઘટસ્થાપનનું શુભ મૂહૂર્ત
Shardiya Navratri 2026: 11 ઓક્ટોબરે શારદિય નવરાત્રિનો થશે પ્રારંભ, જાણો ઘટસ્થાપનનું શુભ મૂહૂર્ત
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Navratri 2026: 11 ઓક્ટોબરથી નવરાત્રિનો પારંભ, જાણો ઘટસ્થાપનનું મુહૂર્ત અને વિધિ
Navratri 2026: 11 ઓક્ટોબરથી નવરાત્રિનો પારંભ, જાણો ઘટસ્થાપનનું મુહૂર્ત અને વિધિ
Today's Horoscope: શુક્રવારે આ 5 રાશિઓને મળી શકે છે શુભ સમાચાર, જાણો રાશિફળ
Today's Horoscope: શુક્રવારે આ 5 રાશિઓને મળી શકે છે શુભ સમાચાર, જાણો રાશિફળ

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
Embed widget