શોધખોળ કરો

વેબસીરીઝના શોખીનો થઇ જાઓ તૈયાર, 2022માં ધૂમ મચાવવા આવી રહી છે આ પાંચ ખતરનાક Web Series, જાણી લો રિલીઝ ડેટ.............

વર્ષ 2022માં મિર્ઝપુર -3થી લઇને અસુર -2 સહિતની કેટલીક દમદાર વેબસીરીઝ મનોરંજન કરાવવા આવી રહી છે,

મુંબઇઃ વર્ષ 2021માં કેટલીય એવી વેબસીરીઝ આવી જેને ધૂમ મચાવી દીધી અને દર્શકોના દિલ પર રાજ કર્યુ, હવે વર્ષ 2021 પુરુ થઇ રહ્યું છે અને આગામી વર્ષે પણ આ મજેદાર વેબસીરીઝ ફરીથી ધૂમ મચાવવા આવી છે. વર્ષ 2022માં મિર્ઝપુર -3થી લઇને અસુર -2 સહિતની કેટલીક દમદાર વેબસીરીઝ મનોરંજન કરાવવા આવી રહી છે, જાણો ક્યારે થશે આ રિલીઝ.........

સ્કેમ 2003: ધે ક્યૂરિયસ કેસ ઓફ અબ્દુલ કરીમ તેલગી- 
સ્કેમ 1992ની શાનદાર સફળતા બાદ વર્ષ 2022માં આ સીરીઝ આવી રહી છે. રિલીઝ ડેટ જાન્યુઆરી 2022 છે, અને SonyLiv પર જોઇ શકાશે.

હીરામંડી - 
સંજય લીલા ભંસાળીની આ વેબ સીરીઝ આગામી વર્ષ 2022માં રિલીઝ થશે, અને નેટફ્લિક્સ પર જોઇ શકાશે.

અસુર સિઝન 2 - 
પહેલી સિઝનની સફળતા બાદ બીજી સિઝનની શરૂઆત થઇ રહી છે. વર્ષ 2022માં આ સિઝન રિલીઝ થશે અને વૂટ ઓટીટી પ્લેટફોર્મ પર જોઇ શકાશે.

કૉડ એમ સિઝન 2 - 
2020માં પહેલા ભાગની સફળતા બાદ વર્ષ 2022માં બીજો ભાગ જોવા મળશે. જોકે, રિલીઝ ડેટ જાહેર નથી કરાઇ.

મિર્ઝાપુર સિઝન -3 - 
મિર્ઝાપુરની સતત સફળતા બાદ હવે ત્રીજી સિઝન વર્ષ 2022માં રિલીઝ થઇ રહી છે. આને ઓટીટી પ્લેટફોર્મ અમેઝૉન પ્રાઇમ પર રિલીઝ કરવામાં આવશે.

રુદ્રઃ ધ એજ ઓફ ડાર્કનેસ - 
અજય દેવગનની આ વેબસીરીઝ વર્ષ 2022માં રિલીઝ થશે, જોકે, ડેટ નક્કી નથી થઇ. ઓટીટી પ્લેટફોર્મ ડિઝ્ની+હૉટસ્ટાર પર આને જોઇ શકાશે.

આ પણ વાંચો------- 

India Corona Cases: નવા વર્ષે જ કોરોનાએ લીધો ભરડો, 22 હજારથી વધુ કેસ અને 406 લોકોના મોતથી ફફડાટ

Vaishno Devi Stampede: પીએમ મોદીએ વૈષ્ણોદેવી ભવનમાં થયેલી નાસભાગ પર દુખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિજનોને 10 લાખ વળતરની જાહેરાત કરી

BHEL Recruitment 2022: એન્જિનિયર અને સુપરવાઈઝરની જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જાણો ક્યાં અને કેવી રીતે કરશો અરજી

ભારતના આ રાજ્યમાં વધી રહ્યો છે કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં 8067 નવા કેસ નોંધાયા

India vs South Africa: સાઉથ આફ્રિકા સામેની વન-ડે સીરિઝ માટે આ ગુજરાતી બોલરને વાઇસ કેપ્ટન બનાવાયો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget