શોધખોળ કરો

Vastu Tips: પ્રગતિનો માર્ગ મોકળો બનશે, અપાર સફળતા માટે ઘરમાં આ ઉપાય અચૂક અજમાવી જુઓ

Vastu Shastra: ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે માટે વાસ્તુના કેટલાક નિયમો જાણવા જરૂરી છે.જાણીએ નકારાત્મક ઊર્જાને દૂર કરવાના વાસ્તુ ઉપાય

Vastu Tips For Happiness: વાસ્તુશાસ્ત્રમાં ઉર્જાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર આપણા ઘરમાં રાખવામાં આવેલી કેટલીક વસ્તુઓ પણ આપણા પર અસર કરે છે. ઘરમાં વાસ્તુના કેટલાક નિયમોનું પાલન ન કરવાથી વાસ્તુ દોષ થાય છે. જેના કારણે પ્રગતિમાં અવરોધ આવવા લાગે છે. વાસ્તુના નિયમોનું પાલન કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે. ચાલો જાણીએ કે કયા વાસ્તુ ઉપાયોથી પ્રગતિનો માર્ગ ખુલે છે.

વાસ્તુ માટે સરળ ઉપાય

વાસ્તુશાસ્ત્રમાં કેટલાક છોડને ઘરમાં રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમાં તુલસીનું મહત્વનું સ્થાન છે. વાસ્તુ અનુસાર દરેક ઘરમાં તુલસીનું ઝાડ હોવું જોઈએ. એવું માનવામાં આવે છે કે જે ઘરોમાં તુલસીનો છોડ હોય છે ત્યાં સમૃદ્ધિ રહે છે. ઘરની દેવી લક્ષ્મીને દરરોજ સાંજે તુલસી પાસે ઘીનો દીવો જરૂર કરવો. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

તમારે તમારા પૂજા સ્થાન પર દરરોજ ઘીનો દીવો કરવો જોઈએ. આ સિવાય સાંજે કપૂર સળગાવીને આરતી કરવી જોઈએ. આ ઉપાય કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધવા લાગે છે અને નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે.

વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દ્વારની સામે ક્યારેય સાવરણી ન રાખવી જોઈએ. આમ કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને તે ઘરમાં દરિદ્રતા આવે છે. જે ઘરમાં દેવી લક્ષ્મી તેના સભ્યો પર નારાજ હોય ​​છે ત્યાં ક્યારેય શાંતિ અને સુખ નથી મળતું.

ભોજન કર્યા પછી ખાલી વાસણોને રૂમમાં કે ડાઈનિંગ ટેબલ પર ક્યારેય ન રાખવા જોઈએ. જમ્યા પછી, વાસણોને તે જગ્યાએ રાખવા જોઈએ જ્યાં તેને ધોવામાં આવે છે. વાસણોને આખી રાત સાફ કર્યા વિના પણ ન  રાખવા જોઇએ, આ આદત પણ ઘરમાં રિદ્ધિ સિદ્ધિને દૂર કરી દે છે અને  ઘરમાં દરિદ્રતા આવે છે. એવું માનવામાં આવે છે કે તેના કારણે પૂર્વજો પણ ગુસ્સે થઈ જાય છે અને ઘરની સુખ-શાંતિ સમાપ્ત થઈ જાય છે.

ઘરની અંદર હંમેશા પગરખાં અને ચપ્પલ કાઢીને જ પ્રવેશ કરવો જોઈએ. બહારથી આવતા સમયે જૂતા અને ચપ્પલ માટે એક નિયુક્ત સ્થાન હોવું રાખવા જોઈએ. ભૂલથી પણ ક્યારેય શૂઝ પહેરીને ઘરમાં પ્રવેશ ન કરવો જોઇએ. આ આદતથી પણ ઘરમાં  નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

17 ઓગસ્ટ 2026નું રાશિફળ: સોમવારે આ 3 રાશિઓનું ચમકશે નસીબ, મળશે બમ્પર આર્થિક લાભ!
17 ઓગસ્ટ 2026નું રાશિફળ: સોમવારે આ 3 રાશિઓનું ચમકશે નસીબ, મળશે બમ્પર આર્થિક લાભ!
નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ
નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ
Shrawan Somavar: શ્રાવણના પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામના પૂર્ણ થશે
Shrawan Somavar: શ્રાવણના પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામના પૂર્ણ થશે
Shrawan Upay 2026: કાર્યસિદ્ધિ માટે શ્રાવણ માસમાં કરો આ સિદ્ધ ઉપાય, પરેશાની થશે દૂર
Shrawan Upay 2026: કાર્યસિદ્ધિ માટે શ્રાવણ માસમાં કરો આ સિદ્ધ ઉપાય, પરેશાની થશે દૂર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget