શોધખોળ કરો

Horoscope Today 5 June 2022: આજનો દિવસ તમામ રાશિઓ માટે છે ખાસ, 'શનિ' થઈ રહ્યો છે વક્રી, જાણો આજનું આપનું રાશિફળ

Horoscope Today 5 June 2022: 5 જૂન, 2022 નો દિવસ મેષ, મિથુન, કન્યા અને મીન રાશિના લોકો માટે મહત્વપૂર્ણ છે. જાણો તમામ 12 રાશિઓનું આજનું રાશિફળ

Horoscope Today 5 June 2022: 5 જૂન, 2022 નો દિવસ મેષ, મિથુન, કન્યા અને મીન રાશિના લોકો માટે મહત્વપૂર્ણ છે. જાણો તમામ 12 રાશિઓનું આજનું રાશિફળ

મેષ રાશિ

આજના દિવસે અહંકારને ઓછો કરવાની સલાહ છે. બુદ્ધિમતાના કારણે આવકમાં વૃદ્ધિ થઇ શકે છે. મનમાં સકારાત્મક આત્મબળનો સંચાર થશે

વૃષભ રાશિ

ઓફિસમાં સહયોગીની સંખ્યા ઓછી થઇ શકે છે. જેના કારણે કામનો બોજ વધશે. વેપારીઓએ કરેલું પ્લાનિંગ લાભદાયી રહેશે, હાઇ બ્લડપ્રેશરના રોગીઓએ સતર્ક રહેવું પડશે.

મિથુન રાશિ

આજે તમે થોડું તણાવ  અનુભવશો. ઓફિશિયલ કામમાં અડચણ આવતી જોવા મળશે. જેમને પ્રમોશન મળવાની સંભાવના છે તેમના સહકર્મીઓ આડકતરી રીતે અવરોધ બની શકે છે. આજે પ્રોપર્ટીનું કામ કરનારાઓને પૈસાની લેવડ-દેવડમાં નુકસાન થઈ શકે છે.

કર્ક રાશિ

આજનો દિવસ તમારા માટે સુખ અને સમૃદ્ધિનો દિવસ રહેશે. એવું કોઈ કામ ન કરો જેનાથી હૃદય પર ભાર વધી જાય. નોકરીયાત લોકો સાથે જોડાયેલા લોકોને બોસનો સહયોગ મળશે, બીજી તરફ કામમાં પ્રગતિ અને કીર્તિથી પ્રમોશન મળી શકે છે.

સિંહ રાશિ

આ દિવસે મનમાં નૈતિકતાની ભાવના વધશે અને મહેમાનોનું સ્વાગત, સેવા, આતિથ્ય સત્કાર જેવા કામમાં લોકોને મદદ કરવી ખૂબ જ ઉત્સાહથી આગળ આવશે. નેટવર્ક વધારતી વખતે સારી વાતો સાંભળવી એ પ્રગતિનું પરિબળ બની રહેશે. નોકરી કરતા લોકોએ ચિંતા ન કરવી જોઈએ.

કન્યા રાશિ

આજનો દિવસ શુભ ફળ આપશે. કાર્યક્ષેત્રની વાત કરીએ તો કામને લઈને મનમાં નવા વિચારો આવશે. આ વિચારોનું મૂડીકરણ કરવું પડશે, જેનાથી તમારું કામ સરળ બનશે અને વરિષ્ઠો તરફથી પ્રશંસા પણ મળશે.

તુલા રાશિ

આજનો દિવસ જવાબદારીનો બોજ લઈને આવ્યો છે, પરંતુ ચિંતા કરશો નહીં, ભારની સાથે સાથે જ્ઞાનનું સ્તર પણ વધશે. આજે જ્ઞાન અને ધીરજ સાથે ગુરુની કૃપા લેવી એ મુખ્ય ધ્યેય હોવું જોઈએ. તમારે ઓફિશિયલ ટૂર માટે તૈયાર રહેવું પડશે, સાથે જ તમારી નજરથી કોઈ મેલ મિસ ન થવો જોઈએ.નહિ તો મુશ્કેલી ઉભી થશે

વૃશ્ચિક રાશિ

આજના દિવસે ધાર્મિક યાત્રાની તક મળશે. નોકરી સાથે જોડાયેલા લોકોનો દિવસ સામાન્ય રહેશે. જરૂરિયાતમંદ લોકોની સહાય કરવાનો મોકો મળે તો ચૂકશે નહિં તેનાથી આપને સતકર્મનું કર્મનુ શુભ ફળ મળશે.

ધન રાશિ

આ દિવસે લાભ થવાની ઈચ્છા તમારા મનને પ્રભાવિત કરશે. કાર્યસ્થળ પર જે તણાવ ચાલી રહ્યો હતો તેમાં હવે રાહત મળશે. હવે મનમાં જે ભ્રમ છે તેમાં બધું સ્પષ્ટ જોઈ શકાય છે.

મકર રાશિ

મહેનતથી   પીછેહઠ ન કરો  કાર્યક્ષેત્રમાં તમારાથી વધુ જાણકાર લોકો સાથે કામ કરવાથી તમને તેમની પાસેથી શીખવાની તક મળશે. પ્લાસ્ટિકના વેપારીઓએ આજે ​​સ્ટોક ખરીદવો જોઈએ, ઓછા ભાવે સારો નફો મળશે. યુવાનો માટે ગુરુઓનું સન્માન કરવું ખૂબ જ ફાયદાકારક છે.

કુંભ રાશિ

આ દિવસે ગ્રહોનો સંયોગ વિજય અપાવનાર છે. કરિયરમાં વધુ મહેનત કરીને પૈસાની વૃદ્ધિનો ગ્રાફ વધારવાનો સમય રહ્યો છે, તો બીજી તરફ પ્રમોશનની પ્રબળ શક્યતાઓ છે. વિદેશથી સંબંધિત વેપારમાં લેવડ-દેવડ કરતી વખતે સાવધાન રહેવું પડશે, ભૂલથી આર્થિક નુકસાન થઈ શકે છે.

મીન રાશિ

આજના  દિવસે તમારે ધૈર્ય સાથે રોકાણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું  પડશે. હવે રોકાણ પૈસાનું હોય કે જ્ઞાનનું હોય તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. નોકરી માટે સમય સારો ચાલી રહ્યો છે, પરંતુ દરેક પગલું સાવધાનીપૂર્વક ઉઠાવવું પડશે. ધંધામાં અગાઉ કરેલા રોકાણથી લાભ થાય. ઇજાથી હાડકાને નુકસાન પહોંચાડી શકે છે તો વાહન ચલાવતી વખતે વધુ સાવધાન રહેવું.

ટોપ સ્ટોરી

Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
11 ઓક્ટોબરે શુક્ર-મંગળ કેંદ્ર દ્રષ્ટિ યોગ: 4 રાશિઓની ચમકશે કિસ્મત, આર્થિક સ્થિતિ થશે મજબૂત
11 ઓક્ટોબરે શુક્ર-મંગળ કેંદ્ર દ્રષ્ટિ યોગ: 4 રાશિઓની ચમકશે કિસ્મત, આર્થિક સ્થિતિ થશે મજબૂત
Today's Horoscope: ગુરૂવારનો દિવસ આ રાશિ માટે નિવડશે શાનદાર, જાણો રાશિફળ
Today's Horoscope: ગુરૂવારનો દિવસ આ રાશિ માટે નિવડશે શાનદાર, જાણો રાશિફળ
શારદીય નવરાત્રી 2026: 11 ઓક્ટોબરથી શરૂઆત, ભૂલથી પણ આ સમયે કળશ સ્થાપના ન કરતા!
શારદીય નવરાત્રી 2026: 11 ઓક્ટોબરથી શરૂઆત, ભૂલથી પણ આ સમયે કળશ સ્થાપના ન કરતા!

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget