શોધખોળ કરો

રાશિફળ 14 ફેબ્રુઆરીઃ આજે વેલેન્ટાઈન ડે પર શું કહે છે તમારી કિસ્મતના સિતારા, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Today Horoscope: આજે ચંદ્ર કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. આજ સિદ્ધ યોગ બની રહ્યો છે. કેટલીક રાશિના જાતકોએ આજે ધન, સ્વાસ્થ્ય અને વેપારના મામલે સાવધાની રાખવાની જરૂર છે.

આજનું રાશિફળઃ પંચાગ અનુસાર મહા સુદ ત્રીજની તિથિ છે. આજે ચંદ્ર કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. આજ સિદ્ધ યોગ બની રહ્યો છે. કેટલીક રાશિના જાતકોએ આજે ધન, સ્વાસ્થ્ય અને વેપારના મામલે સાવધાની રાખવાની જરૂર છે. મેષ  (અ.લ.ઇ.)    આજના દિવસે તમામ કાર્યો મનથી કરજો. કારણકે આજે કરેલા કાર્યો ભવિષ્યમાં સારા પરિણામ આપશે. જૂના કાર્યોને પહેલા પૂરા કરવા પર ધ્યાન આપજો. વૃષભ (બ.વ.ઉ.) આજના દિવસે આર્થિક સંકડામણનો સામનો કરવો પડી શકે છે. બીજી તરફ કોઈ નજીકના વ્યક્તિ પાસેથી આર્થિક સહયોગ મળી સકે છે. ઘરમાં મનોરંજન સંબંધિત કોઇ નવી વસ્તુ ખરીદી શકાય છે. મિથુન  (ક.છ.ઘ.)  આજના દિવસે ખુદ પર નિયંત્રણ રાખજો. ઓફિસમાં સહકર્મીઓ સાથે બબાલ થઈ શકે છે. નાની ખુશી પરિવારના સભ્યો સાથે વહેંચવાથી મન પ્રસન્ન રહેશે. કર્ક  (ડ.હ.) આજે કઠોર પરિશ્રમ કરવો પડી શકે છે. મહેનત કરવાથી પ્રગતિના દ્વાર ખુલશે. પારિવારિક વાતાવરણ પ્રફુલ્લિત રહેશે. સિંહ  (મ.ટ.)  આજના દિવસે જો કોઈ કામ ન થઈ રહ્યા હોય તો પરેશાન ન થતાં. ઓફિસશિયલ કાર્યો ઝડપથી કરવા ફાયદાકારક સાબિત થશે. મોસમના કારણે સ્વાસ્થ્ય કથળી શકે છે. કન્યા  (પ.ઠ.ણ.)  આજના દિવસે વર્તમાન પરિસ્થિતિથી પરેશાન થઈને ક્રોધ ન કરતાં. દાંપત્ય જીવનમાં કોઇ તણાવ હોય તો ભૂલથી પણ વેગ ન આપતાં. વાત વણસી શકે છે. તુલા   (ર.ત.)  આજના દિવસે ગ્રહોની સ્થિતિ જોતાં નજીકના લોકો જ પીઠ પાછળ ઘા કરી શકે છે. ડિઝાઇનિંગ કે બેંકિંગ સંબંધિત કાર્ય કરતા લોકોને લાભ થશે.  પરિવારમાં કોઈ નવા મહેમાનના આગમનની શુભ સૂચના મળી શકે છે. વૃશ્ચિક (ન.ય.) આજના દિવસે કામ ન થાય તો નિરાશ ન થતાં. નહીંતર નિરાશા નકારાત્મકતા તરફ લઈ જશે. પરિવારમાં કોઈ વાતને લઈ વિવાદ થવાની આશંકા છે.  ધન  (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે સકારાત્મક રહીને દિવસ પસાર કરજો. દાંપત્ય જીવનમાં મધુરતા જાળવી રાખવા એકબીજાને સમજવા મહત્વપૂર્ણ છે.  મકર  (ખ.જ.)   આજના દિવસે મન પ્રસન્ન રહેશે. કુટુંબમાં ઘણી ચહલ પહલ રહેશે. સંબંધીઓ સાથે સારો સમય પસાર થશે. કુંભ  (ગ.શ.ષ.સ.) આજનો દિવસ પ્રસન્નતાથી ભરપૂર રહેશે. આજે પરિવાર સાથે ચર્ચામાં સમય પસાર થઈ શકે છે. કેટલાક સંબંધોની યાદો તાજી થઈ શકે  છે. મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસની શરૂઆત ભગવાન સૂર્યની આરાધનાથી કરજો. જે પણ કાર્ય કરો તેમાં બિલકુલ બેદરકારી ન દાખવતા. માતૃ પક્ષમાંથી શોક સમાચાર મળી શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp AsmitaDelhi PM Modi | સ્વચ્છતા અભિયાનને લઈને પીએમ મોદીએ શું આપ્યું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Embed widget