શોધખોળ કરો

Cancer Yearly Horoscope: કર્ક રાશિના જાતક માટે કેવું નિવડશે વિક્રમ સવંત 2081, જાણો વાર્ષિક રાશિફળ

Cancer Yearly Horoscope: વિક્રમ સવંત 2081 કર્ક રાશિના જાતક માટે કેવું નિવડશે, જાણીએ, કર્ક રાશિનું વાર્ષિક રાશિફળ

કર્ક રાશિ : વિક્રમ સંવત 2081ના વર્ષની શરૂઆતમાં કર્કનો  ગુરુ તમારી રાશિથી અગિયારમાં લાભ ભાવ માં ભ્રમણ કરશે,  જે વેપાર ધંધા નોકરીમાં આર્થિક રીતે લાભદાયી નીવડશે અને  પ્રગતિ કરાવશે.સામાજિક પ્રતિષ્ઠા વધતી જણાય છે. કૌટબિક માન મોભો વધતો જણાય

14 -5-2025 બાદ ગુરૂ  મિથુન રાશિમાં ગોચર ભ્રમણ કરતા તમારી રાશિથી બારમા વ્યય ભાવે આવશે. આ બારમે  ગુરુ  કષ્ટ વ્યાધિ અને પીડા આપવશે.  શારીરિક તકલીફો વધતી જણાય.ભાગ્યમાં અડચણો આવે  રુકાવટો ઉભી થઇ શકે છે.  

વર્ષની શરૂઆતમાં કુંભનો  શનિ  તમારી રાશિથી આઠમા સ્થાનમાં ભ્રમણ કરશે. જે કષ્ટ પીડા અને શારીરિક નાની મોટી તકલીફો આપાવશે. . પડવા-વાગવાના યોગ બને આકસ્મિક  જવાબદારીઓ તમારી પરેશાની વધારે. સતત પ્રયત્નશીલ હોવા છતાં તમે યોગ્ય ફળ ન  મળે નુકશાની વધે  દગો ફટકો થાય   યાત્રા પ્રવાસ  કષ્ટદાથી નીવડે. સંયમથી સમય પૂર્ણ પસાર કરવો.  

તા 29--૩-2025થી શનિ  મીનનો થતાં તમારી રાશિથી નવમા  ભાગ્યભાવે રહેશે.  જે ભાગ્યવૃદ્ધિમાં   વિલંબ કરાવશે. નાણાંકીય અવરોધો ઊભા થાય. નોકરિયાત વર્ગને ઉપરી વર્ગ સાથે અણબનાવ બને નહીં તેની કાળજી રાખવી.

સ્ત્રીઓ માટે : આ વર્ષ મિશ્ર ફળદાથી ગણાય, આંતરિક - કૌટુંબિક તેમજ આર્થિક અનેક સમસ્યાઓ ઉદભવે. સંતાન સાથે  મતભેદો  ઉભા થઇ શકે  છે.

વિદ્યાર્થીઓ માટે : આ વર્ષ થોડું કઠિન કહી શકાય,  સારા પરિણામ  માટે તમારે કઠોર પરિશ્રમ કરવાની જરૂર જણાય, વિદેશ જવામાં વિલંબ થઈ શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.                                                                                                                                          

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

17 ઓગસ્ટ 2026નું રાશિફળ: સોમવારે આ 3 રાશિઓનું ચમકશે નસીબ, મળશે બમ્પર આર્થિક લાભ!
17 ઓગસ્ટ 2026નું રાશિફળ: સોમવારે આ 3 રાશિઓનું ચમકશે નસીબ, મળશે બમ્પર આર્થિક લાભ!
નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ
નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ
Shrawan Somavar: શ્રાવણના પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામના પૂર્ણ થશે
Shrawan Somavar: શ્રાવણના પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામના પૂર્ણ થશે
Shrawan Upay 2026: કાર્યસિદ્ધિ માટે શ્રાવણ માસમાં કરો આ સિદ્ધ ઉપાય, પરેશાની થશે દૂર
Shrawan Upay 2026: કાર્યસિદ્ધિ માટે શ્રાવણ માસમાં કરો આ સિદ્ધ ઉપાય, પરેશાની થશે દૂર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget