શોધખોળ કરો

jyotish Ratn: કર્ક રાશિ માટે અતિ શુભ છે આ રત્ન, જાણો આપની રાશિ મુજબ ક્યું રત્ન છે ઉત્તમ

સામાન્ય રીતે રત્ન ધારણ કરવા માટે જન્મ કુંડળનો અભ્યાસ કરતો અનિવાર્ય છે અને નિષણાતની સલાહ લઇને જ રત્ન ધારણ કરવા જોઇએ નહિ તો તેનું વિપરિત ફળ મળે છે, રાશિના સ્વામી મુજબ બારેય રાશિ માટેના રત્ન સુનિશ્ચત કરેલા છે. તો આપની રાશિ મુજબ આપના માટે ક્યું રત્ન શુભ છે જાણીએ..

jyotish Ratn:સામાન્ય રીતે રત્ન ધારણ કરવા માટે જન્મ કુંડળનો અભ્યાસ કરતો અનિવાર્ય છે અને નિષણાતની સલાહ લઇને જ રત્ન ધારણ કરવા જોઇએ નહિ તો તેનું વિપરિત ફળ મળે છે, રાશિના સ્વામી મુજબ બારેય રાશિ માટેના રત્ન સુનિશ્ચત કરેલા છે. તો આપની રાશિ મુજબ આપના માટે ક્યું રત્ન શુભ છે જાણીએ..

મેષ રાશિ
મેષ રાશિનો  સ્વામી મંગળ છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ મેષ રાશિના જાતક માટે મૂંગા ઘારણ કરવું શુભ મનાય છે.

વૃષભ રાશિ
વૃષભ રાશિના સ્વામી શુક્રદેવ છે. જ્યોતિષ રત્ન  શાસ્ત્ર મુજબ વૃષભ જાતિના લોકોએ હીરાનું રત્ન ઘારણ કરવું જોઇએ

મિથુન રાશિ
મિથુન રાશિનો સ્વામી બુદ્ધ છે. જ્યોતિષ રત્ન  શાસ્ત્ર મુજબ મિથુન રાશિના જાતકે પન્ના ઘારણ કરવું જોઇએ. મિથુન રાશિ માટે પન્ના શુભ ફળ આપનાર છે.

કર્ક રાશિ
કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. તો કર્ક રાશિના લોકોએ જ્યોતિષ રત્ન  શાસ્ત્ર મુજબ મોતી ધારણ કરવું જોઇએ. આ રાશિ માટે મોતી શુભ ફળ આપનાર છે.

સિંહ રાશિ
સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે, આ રાશિના જાતકે માણિક ધારણ કરવો જોઇએ. સિંહ રાશિના લોકો માટે માણિક રત્ન શુભ ફળ આપનાર છે.

કન્યા રાશિ
કન્યારાશિનો સ્વામી બુદ્ધ છે. જ્યોતિષ રત્ન  શાસ્ત્ર મુજબ કન્યા રાશિના જાતકે પન્ના ઘારણ કરવું જોઇએ. મિથુન રાશિ માટે પન્ના શુભ ફળ આપનાર છે.

તુલા રાશિ
તુલા રાશિનો સ્વામી શુક્ર છે. આ રાશિના જાતકે જ્યોતિષ રત્ન  શાસ્ત્ર મુજબ હીરો, ઓપલ અથવા જરકન ધારણ કરવો જોઇએ . જે શુભ રહે છે.

વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક  રાશિનો  સ્વામી મંગળ છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ  વૃશ્ચિક રાશિના જાતક માટે મૂંગા ઘારણ કરવું શુભ મનાય છે.

ધનુ રાશિ
ધનુ રાશિના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ છે, જ્યોતિષ શાસ્ત્ર મુજબ  આ રાશિના જાતકોએ પુખરાજ ઘારણ કરવો જોઇએ.

મકર રાશિ
મકર રાશિના સ્વામી શનિદેવ છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ   મકર રાશિના જાતકે નીલમ રત્ન ધારણ કરવું જોઇએ. તે શુભ રહે છે.

કુંભ રાશિ
કુંભ રાશિના સ્વામી પણ શનિદેવ છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ   મકર રાશિના જાતકે નીલમ રત્ન ધારણ કરવું જોઇએ. તે શુભ રહે છે.

મીન રાશિ
મીન રાશિના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ છે, જ્યોતિષ શાસ્ત્ર મુજબ  આ રાશિના જાતકોએ પુખરાજ ઘારણ કરવો જોઇએ. તે શુભ રહે છે.

ટોપ સ્ટોરી

Navratri 2026: નવરાત્રિના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા આરાધનાનું વિધાન,જાણો મહત્વ અને મંત્ર
Navratri 2026: નવરાત્રિના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા આરાધનાનું વિધાન,જાણો મહત્વ અને મંત્ર
નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ કરતી વખતે આ ભૂલો ટાળો, જાણો નિયમ અને મહત્વ
નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ કરતી વખતે આ ભૂલો ટાળો, જાણો નિયમ અને મહત્વ
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
Embed widget