શોધખોળ કરો

રાશિફળ 7 જાન્યુઆરીઃ આજે કઈ રાશિના જાતકોએ રાખવી પડશે વધારે સાવધાની, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ

Today Horoscope: ચંદ્ર આજે તુલા રાશિમાં રહેશે. આજે ચિત્રા નક્ષત્ર છે. આ દિવસે મુખ્ય ગ્રહો મકર રાશિમાં એક સાથે છે.

આજનું રાશિફળઃ પંચાંગ મુજબ આજે માગશર વદ નોમ છે. ચંદ્ર આજે તુલા રાશિમાં રહેશે. આજે ચિત્રા નક્ષત્ર છે. આ દિવસે મુખ્ય ગ્રહો મકર રાશિમાં એક સાથે છે. મકર રાશિમાં શનિ, ગુરુ અને બુધ એક સાથે બેઠા છે. ચાલો જાણીએ કે આજે બધી રાશિના જાતકોની કુંડળી કેવી રહેશે. મેષઃ આજે મન વ્યથિત રહેશે. તેમ છતાં ખુદની એકાગ્રતા જાળવી રાખવી પડશે. સામે ન દેખાતા શત્રુ પરેશાની ઉભી કરી શકે છે. થોડા સતર્ક રહેવાની જરૂર છે. વૃષભઃ આજના દિવસે તમારો હસી મજાકનો સ્વભાવ તમામને પસંદ પડશે. મિત્ર મંડળમાં વધારો થશે, પણ જૂના મિત્રો પર વિશ્વાસ જાળવી રાખજો. મહત્વપૂર્ણ વિષયમાં પિતા સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેજો. કર્કઃ આજે આત્મવિશ્વાસ સાથે ખુદને આગળ રાખવાનો દિવસ છે. કાર્ય ન થઈ રહ્યું હોય તો તે માટે નવા મુકામ શોધજો. કોઈની વાતોમાં આવ્યા વગર તમારા મનથી નિર્ણય લેજો. સિંહઃ આજે કામ અને આરામ બંનેનો તાલમેલ બનાવી રાખવાનો છે. લેખન કલા સાથે જોડાયેલા લોકોને નવી તક મળી શકે છે. થોડા સમય કાઢીને સેવા પણ કરી શકો છો. કન્યાઃઆજના દિવસે લાંબા સમયથી અટકેલા કામ પૂરા થઈ શકે છે. મકાન અને જમીનમાં રોકાણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઘરમાં સંધ્યા આરતી બાદ હવન જરૂર કરો. તુલાઃ આજના દિવસે લાંબા સમયથી ચાલ્યા આવાતા નિયમો બદલવાનો સમય આવી ગયો છે. નિયમોનું પાલન કરીને પરિવાર કરે મિત્રો સાથે ફરવા જઈ શકો છો. વૃશ્ચિકઃ પરિસ્થિતિ અનુકૂળ નથી જોવા મળી રહી તેમ છતાં તમારા પ્રયાસોમાં કમી ન લાવો. ઘરના વડીલોની વાતોને મહત્વ આપો. તેમની સલાહ કામમાં મદદગાર સાબિત થઈ શકે છે. ધનઃ આજના દિવસે કોઈ પર ભરોસો મુકવો ભારે પડી શકે છે. ઘરમાં કોઈ જૂના વિવાદ ચાલ્યો આવતો હોય તો તેને વધવા ન દો. મકરઃ આજના દિવસે આર્થિક મામલામાં પ્રગતિ માટે પ્લાનિંગ સાથે કામ કરવું જરૂરી છે. તમારા પ્રદર્શન સમર્પણના બળ પર વરિષ્ઠ લોકોની પ્રશંસા મળશે. જૂનું રોકાણ લાભકારી રહેશે. કુંભઃ આજે અતિ આત્મવિશ્વાસમાં આવીને કોઈ કામ ન કરો. વિરોધીઓ તેનો ફાયદો ઉઠાવીને નુકસાન પહોંચાડી શકે છે. પિતા કોઈપણ વાત પર નારાજ થઈ શકે છે. મીનઃ તમારું લક્ષ્ય મેળવવા માટે પરિશ્રમમાં કોઇ કમી ન રાખો. જીવનસાથી સાથે અણબનાવની આશંકા છે. સંબંધોને જાળવી રાખવાનો પ્રયાસ કરો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું

દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?

પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'

કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે

શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો

શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ

માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો

Embed widget